January 10th 2022

પ્રેમપકડી આવજો

   
.            પ્રેમપકડી આવજો

તાઃ૧૦/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા છે માતા સરસ્વતીની,જે કલમની પવિત્રરાહે લઈ જાય
પવિત્રપ્રેમથી કલમપકડી ચાલતા ચાહકો,સમયને પ્રેમથીજ પકડજો
....અદભુતકૃપાળુ કલમનીમાતા જગતમાં,શ્રધ્ધાથી વંદનકરતા કૃપા કરી જાય. 
કલમની પવિત્રરાહ મળેલદેહને જીવનમાં,જ્યાં થયેલ રચનાઓ વંચાય
શ્રધ્ધાથી કલમચાલતા માતાની કૃપામળે,જે મગજને સમયસાથેલઈજાય
પવિત્ર રચનાથી આનંદમળે પ્રેમીઓનો,એ પ્રેમથી આંગળી ચીંધીજાય
પરમકૃપા પરમાત્માના દેહની જીવનમાં,જે ભારતદેહથીજ મળતી જાય
....અદભુતકૃપાળુ કલમનીમાતા જગતમાં,શ્રધ્ધાથી વંદનકરતા કૃપા કરી જાય. 
કલમનોપ્રેમ એ માનવદેહનો,જે દેહને માતાનીકૃપાએ પ્રેરણા મળીજાય
સમયનીસાથે સમજીનેચાલતા જીવનમાં,ભગવાનની પવિત્રકૃપા મેળવાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,નાકોઇજ જીવથી કદીય છટકાય
માનવદેહ મળે અવનીપર જીવને,એ પરમાત્માની પવિત્રકૃપાએ મેળવાય
....અદભુતકૃપાળુ કલમનીમાતા જગતમા,શ્રધ્ધાથી વંદનકરતા કૃપા કરી જાય.
=============================================================
January 10th 2022

મળેલદેહની જ્યોત

ભાઈ બહેન નો પ્રેમ અને દુકાનદાર - ગુજ્જુમિત્રો
.            મળેલદેહની જ્યોત

તાઃ૧૦/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનકૃપા મળે માનવદેહને પરમાત્માની,જે જીવને મળેલદેહને અનુભવ થાય
જગતપર પરમાત્માની  સમયે કૃપામળે,એ મળેલ માનવદેહને સમયે સમજાય
.....અવનીપર જીવને સંબંધ અનેક દેહથી,જે દેહ મળતાજ જીવને સમયે સમજાય.
અદભુતલીલા અવનીપર ભગવાનની છે,જે જીવને માનવદેહ મળતાજ સમજાય
જીવને જગતપર પ્રાણીપશુજાનવરપક્ષી અને મનુષ્યનો,સમયે દેહ મળતો જાય
માનવદેહ એપ્રભુની પાવનકૃપા કહેવાય,જે મળેલદેહને કર્મનો સાથઆપી જાય
જીવને મળેલદેહથી શ્રધ્ધાથીજ ભગવાનની પુંજા કરતા,પ્રભુની કૃપા મળી જાય
.....અવનીપર જીવને સંબંધ અનેક દેહથી,જે દેહ મળતાજ જીવને સમયે સમજાય.
ભક્તિમાં પરમશક્તિ છે જે પ્રભુનીકૃપા,એ માનવદેહને પવિત્રરાહેજ લઈ જાય
જીવનમાં શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુની પુંજા કરવા,ધુપદીપ કરીને ભક્તિ કરાય
પરમાત્માની કૃપા મેળવવા નાકોઇ અપેક્ષા રખાય,ઘરના મંદીરમાં વંદન કરાય
એજ ભગવાનની કૃપા કહેવાય,કે જે ભારતદેશમાં દેવદેવીઓથી જન્મલઈ જાય
.....અવનીપર જીવને સંબંધ અનેક દેહથી,જે દેહ મળતાજ જીવને સમયે સમજાય.
પ્રભુએ ભારતદેશમાં અનેક પવિત્રદેહથી જન્મલીધા,જેભક્તોપર પવિત્રકૃપા થાય
હિંદુધર્મમાં ભક્તિની પવિત્ર જ્યોત પ્રગટે,જે પવિત્રપ્રસંગ ઉજવીને પ્રભુને પુંજાય
સમયે પવિત્ર કૃપાળુ માતાના તહેવાર ઉજવે,અને નવરાત્રીમાં ગરબા રમી જાય
એજ ભગવાનની પવિત્રકૃપા માનવદેહપર,જે ભગવાન ભારતદેશથીજ કરી જાય
.....અવનીપર જીવને સંબંધ અનેક દેહથી,જે દેહ મળતાજ જીવને સમયે સમજાય.
#################################################################
January 10th 2022

શ્રી વિશ્વનાથ

 શિવજીનાં 108 નામોનું રોજ સ્મરણ કરવાથી પુણ્યમાં વધારો થતો જાય છે... – News18  Gujarati
.            .શ્રી વિશ્વનાથ    

તાઃ૧૦/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રદેહ પરમાત્માનો ભારતદેશમાં,જે જગતમાં શંકર ભગવાનથી ઓળખાય
પવિત્રશક્તિશાળી વિશ્વનાથ કહેવાય,એ પવિત્રગંગાનદીને જટાથી વહાવીજાય
.....એ ભોલેભંડારી શંકરભગવાન છે,જેમની ભક્તોથી ૐનમઃશિવાયથી પુંજા કરાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત જગતમાં પ્રસરીછે,જે શ્રધ્ધાથી પુંજતા સુખઆપી જાય
સોમવારના દીવસે ધુપદીપ કરી,શિવલીંગપર દુધ અર્ચના કરીને પુંજન કરાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે પ્રભુકૃપાએ દેહનેસદમાર્ગે લઈજાય
પત્નિ માતા પાર્વતીની પવિત્રકૃપા મળે,જ્યાં પતિ શંકરભગવાનની પુંજા કરાય
.....એ ભોલેભંડારી શંકરભગવાન છે,જેમની ભક્તોથી ૐનમઃશિવાયથી પુંજા કરાય.
પવિત્રકૃપાળુ માબાપ છે પ્રભુનાદેહથી,જે વિઘ્નહર્તા શ્રીગણેશના માબાપ થાય
હિંદુધર્મથી પવિત્રરાહ મળીદેહને,જે શ્રધ્ધાથીપુંજનકરતા જીવને મુક્તિઆપીજાય
મળેલ દેહના જીવનમાં નાઆશાઅપેક્ષાઅડે,એજ શ્રીવિશ્વનાથની કૃપા કહેવાય
અજબકૃપાળુ પરમાત્મા છે ભારતમાં,જેમને શંકરભગવાનથી ધુપદીપકરી પુંજાય
.....એ ભોલેભંડારી શંકરભગવાન છે,જેમની ભક્તોથી ૐનમઃશિવાયથી પુંજા કરાય.
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ