January 4th 2022

પવિત્રકૃપા રાંદલમાતાની

  
.       .પવિત્રકૃપા રાંદલમાતાની

તાઃ૪/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

આશાઅપેક્ષાને દુર રાખીને જીવનમાં,પ્રત્યક્ષ સુર્યદેવને અર્ચના કરાય
અનંતશક્તિશાળી દેવ જગતમાં,જે અવનીપર સવારસાંજ આપીજાય
.....સંગે રાંદલમાતા એ સુર્યદેવના પત્નિ કહેવાય,જેમની પુંજા પણ કરાય.
જીવને દેહમળે એ ગતજન્મના કર્મથી,જે આવનજાવનથીજ મેળવાય
અવનીપર મળેલદેહને સમયનો સંગાથમળે,એ પ્રભુનીકૃપાએ સમજાય
મળેલદેહપર પવિત્ર સુર્યદેવની કૃપા હાય,જે દેહને પવિત્ર દીવસ મળે
અવનીપર સુર્યદેવના આગમને સવારમળે,વિદાયથી સાંજ મળી જાય
.....સંગે રાંદલમાતા એ સુર્યદેવના પત્નિ કહેવાય,જેમની પુંજા પણ કરાય.
પ્રભાતે સવારઆપે અને પછી સાંજઆપે,એ સુર્યદેવની કૃપા કહેવાય
રાંદલમાતા એ પવિત્રશક્તિશાળી,જે શ્રધ્ધાળુ ભક્તોપર કૃપાકરીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જગતપર પવિત્રકૃપા પ્રેમથીમેળવાય
રાંદલમાતાને પવિત્રપ્રેમ પતિ સુર્યદેવનો મળે,એજ પાવનકૃપા કહેવાય
.....સંગે રાંદલમાતા એ સુર્યદેવના પત્નિ કહેવાય,જેમની પુંજા પણ કરાય.
#############################################################

	
January 4th 2022

ભક્તિ શ્રધ્ધાથી

 Tag | VTV Gujarati
.             ભક્તિ શ્રધ્ધાથી

તાઃ૪/૧/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
     
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહમળે,જે મળેલ માનવદેગને સુખાઆપી જાય 
......એ જીવને મળેલદેહને સમયેજ સમજાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
જીવનો સંબંધ અવનીપર જન્મમરણથી,જે અનેકદેહ મળતા અનુભવ થાય
પરમાત્માનીજ કૃપા એ જીવપર,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી દુર રાખી જાય
માનવદેહ મળે જીવને અવનીપર,ગત જન્મના થયેલ કર્મથીજ મળતો જાય
સમજણનો સાથ મળે માનવદેહને,જે સમયે દેહને પ્રભુની કૃપાએ સમમજાય
......એ જીવને મળેલદેહને સમયેજ સમજાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
જગતમાં પરમાત્મા હિંદુધર્મથીજ પવિત્રરાહ આપવા,અનેકદેહથી જન્મી જાય
ભારતની ધરતીથી હિંદુધર્મને પવિત્રકરવા,જન્મલઈ જીવનમાં પ્રેરણા કરીજાય
પવિત્રધર્મથી ભોજનની આંગળી ચીંધી,અને શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજા કરાય
મળેલદેહને જીવનમાં ઘરમાં ભગવાનને,વંદનકરી દીવો પ્રગટાવી ભજન થાય
......એ જીવને મળેલદેહને સમયેજ સમજાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
################################################################
January 4th 2022

કુદરતની આલીલા

 મોર તો કુદરતની કરામત ! | ચંદ્ર પુકાર
.           .કુદરતની આલીલા   

તાઃ૪/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
અવનીપર અજબકૃપા પરમાત્માની,જે જીવના મળેલદેહને સમયે સમજાય
કુદરતની આ પવિત્રલીલા કહેવાય,એ સમયસાથે જીવના દેહને લઈ જાય
.....અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે મળેલદેહના કર્મથી મળતો જાય.
અદભુત લીલાછે ભગવાનની અવનીપર,જે સમયેજ અનુભવ આપી જાય
પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,એ ગતજન્મના થયેલકર્મથી મેળવાય
જીવનમાં દેહને સમય મળે અવનીપર,જે સવારસાંજથી દેહને લઇ જાય
પાવનકૃપા પ્રભુની મળે મળેલ માનવદેહને,જ્યાં ઘરમાં પ્રભુની પુંજાકરાય
.....અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે મળેલદેહના કર્મથી મળતો જાય.
ભગવાન અનેકદેહથી ભારતમાં જન્મલઇ,મળેલ માનવદેહને કર્મઆપીજાય
જગતમાં મળેલદેહને પાવનરાહમળે જીવનમાં,એ પરમાત્માનીકૃપા કહેવાય
આશા અપેક્ષાને દુર રાખવા કૃપા કરી,પ્રભુ જીવને ભક્તિની રાહેલઈજાય
આંગણેઆવી પ્રભુની પવિત્રરાહ મળે,જે જીવને જન્મમરણથી છોડી જાય
.....અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે મળેલદેહના કર્મથી મળતો જાય.
===============================================================