January 4th 2022

પવિત્રકૃપા રાંદલમાતાની

  
.       .પવિત્રકૃપા રાંદલમાતાની

તાઃ૪/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

આશાઅપેક્ષાને દુર રાખીને જીવનમાં,પ્રત્યક્ષ સુર્યદેવને અર્ચના કરાય
અનંતશક્તિશાળી દેવ જગતમાં,જે અવનીપર સવારસાંજ આપીજાય
.....સંગે રાંદલમાતા એ સુર્યદેવના પત્નિ કહેવાય,જેમની પુંજા પણ કરાય.
જીવને દેહમળે એ ગતજન્મના કર્મથી,જે આવનજાવનથીજ મેળવાય
અવનીપર મળેલદેહને સમયનો સંગાથમળે,એ પ્રભુનીકૃપાએ સમજાય
મળેલદેહપર પવિત્ર સુર્યદેવની કૃપા હાય,જે દેહને પવિત્ર દીવસ મળે
અવનીપર સુર્યદેવના આગમને સવારમળે,વિદાયથી સાંજ મળી જાય
.....સંગે રાંદલમાતા એ સુર્યદેવના પત્નિ કહેવાય,જેમની પુંજા પણ કરાય.
પ્રભાતે સવારઆપે અને પછી સાંજઆપે,એ સુર્યદેવની કૃપા કહેવાય
રાંદલમાતા એ પવિત્રશક્તિશાળી,જે શ્રધ્ધાળુ ભક્તોપર કૃપાકરીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જગતપર પવિત્રકૃપા પ્રેમથીમેળવાય
રાંદલમાતાને પવિત્રપ્રેમ પતિ સુર્યદેવનો મળે,એજ પાવનકૃપા કહેવાય
.....સંગે રાંદલમાતા એ સુર્યદેવના પત્નિ કહેવાય,જેમની પુંજા પણ કરાય.
#############################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment