January 19th 2022

માગણી અને લાગણી

ભગવાન અને દેવીઓ - હિન્દુ ધર્મમાં 330 મિલિયન દેવતાઓ હોવાનું કહેવાય છે
.           .માગણી અને લાગણી

તાઃ૧૯/૧/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
       
પવિત્ર સંગાથમળે પ્રભુનો માનવદેહને,જે માગણીથી દુર રાખી જાય
અદભુતલીલા કળીયુગની જગતમાં,જે માનવદેહને અનુભવઆપીજાય
.....સમય સમજીને ચાલતા જીવનમાં,લાગણી અને માગણીથી દુર રહેવાય.
જીવને મળેલદેહને પરમાત્માનીકૃપામળે,જ્યાં નિખાલસ જીવનજીવાય
નાકોઇ આશાકેઅપેક્ષારહે જીવનમાં,જે ભગવાનનીપ્રેરણાએમળીજાય
માનવદેહને કર્મનો સંબંધ અડે સમયે,કલીયુગમાં નાકોઇથી છટકાય
જીવનમાં પવિત્રકર્મનો સાથ મળે કૃપાએ,જે તકલીફથી બચાવીજાય
.....સમય સમજીને ચાલતા જીવનમાં,લાગણી અને માગણીથી દુર રહેવાય.
પવિત્ર પ્રેમાળ સંબંધીઓનો સાથમળે.જે પવિત્ર પ્રેમ આપી જાય 
સમયે કળીયુગની અસરથી દેહ બચીજાય,એ પ્રભુની કૃપાકહેવાય
જીવને મળેલદેહને કર્મનો સંબંધ,જે લાગણીમોહથી દુરરાખી જાય 
પાવનરાહનીઆંગળીચીધે મળેલદેહને,એશ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
.....સમય સમજીને ચાલતા જીવનમાં,લાગણી અને માગણીથી દુર રહેવાય.
=============================================================
January 19th 2022

ભરોશો ભગવાનપર

 જાણો અઠવાડિયાનો કયો દિવસ કયા ભગવાનને સમર્પિત છે –
.           .ભરોશો ભગવાનપર

તાઃ૧૯/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહપર પરમાત્માની કૃપાછે,જે દેહને હિંદુધર્મ આપી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
.....એ પવિત્રકૃપા માનવદેહપર થઈ,જ્યાં હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
જીવને સંબંધસમયનો નાકોઇથી છટકાય,જન્મમરણએ સમયે મેળવાય
ભગવાનની પવિત્રકૃપા ધરતીપર,જ્યાં મળેલદેહમાં માનવદેહને સમજાય
અનેકદેહ મળેજીવને જેમાં માનવદેહ,એ પરમાત્માની કૃપાએ મળીજાય
અદભુતકૃપા પ્રભુનીછે જેહિંન્દુધર્મની જ્યોત,ભારતદેશથી પ્રગટાવી જાય
.....એ પવિત્રકૃપા માનવદેહપર થઈ,જ્યાં હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
અવનીપર માનવદેહમળે એ પ્રભુનીકૃપા,જે દેહને સમય સાથે લઈ જાય
મળેલદેહને જીવનમાં ઉંમરઅડે,જે સમયેબાળપણજુવાનીઘડપણ મેળવાય
જન્મમરણનો સંબંધદેહને,જે દેહથી થયેલ કર્મથી આવનજાવન આપીજાય
માનવદેહને પ્રભુપર ભરોશોરાખતા,જીવના પવિત્રકર્મથી મુક્તિમળી જાય
.....એ પવિત્રકૃપા માનવદેહપર થઈ,જ્યાં હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
*************************************************************

              

January 19th 2022

આવે કૃપા આંગણે

રાંદલમાંના લોટા તેડવાથી થાય છે તમારા ઘરમાં આવું- જાણો કેમ તેડવામાં આવે છે રાંદલમાં ના લોટા
.           .આવે કૃપા આંગણે
  
તાઃ૧૯/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પરમશક્તિશાળી ભગવાન છે,જેમને સુર્યનારાયણથી ઓળખાય
અવનીપરના દેહને સવાર મળે જીવનમાં,જે સુર્યદેવના આગમને મેળવાય
....મળેલદેહને ધરતીપર દીવસે આગમને સવાર મળે,અને પછી સાંજ મળી જાય.
પવિત્ર શક્તિશાળી પરમાત્માની કૃપાછે,જેમની સુર્યદેવથી પુંજા પણ કરાય
જગતપર અબજો વર્ષોથી સવારસાંજ આપે,જેમને શ્રધ્ધાથીજ વંદન કરાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે સુર્યદેવનીકૃપાએ સમયનીસાથે ચલાય
શ્રધ્ધાથી સવારમાંજ સુર્યદેવને ૐ હ્રીં સુર્યાય નમઃ ના મંત્રથી અર્ચના કરાય
....મળેલદેહને ધરતીપર દીવસે આગમને સવાર મળે,અને પછી સાંજ મળી જાય.
પવિત્ર સુર્યદેવને પત્નિ રાંદલમાતાનો પ્રેમમળીજાય,જે પવિત્રસુખઆપી જાય 
અદભુત શક્તિશાળી સુર્યદેવછે,જગતમાં પવિત્રસવાર પછીસાંજ આપી જાય
સવારમાંજ પ્રત્યક્ષ સુર્યનારાયણ દેવને,પગે લાગીને પાણીથીજ અર્ચના કરાય
ભક્તોની પવિત્શ્રધ્ધાથી વંદનકરતા,આંગણે આવી માનવદેહપર કૃપાકરીજાય
....મળેલદેહને ધરતીપર દીવસે આગમને સવાર મળે,અને પછી સાંજ મળી જાય.
###################################################################

	
January 19th 2022

પવિત્રપ્રેમ પકડજો

ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો અપ્રતિમ પ્રેમ નિષ્કામ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ - AbTak | DailyHunt Lite
.            .પવિત્રપ્રેમ પકડજો

તાઃ૧૯/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માનવદેહ મળે જીવને અવનીપર,એ પરમાત્માનીજ પાવનકૃપા કહેવાય
પવિત્રરાહે જીવન જીવવા પ્રેરણા મળે,જે સમયનીસાથે દેહને લઈ જાય
.....એ અદભુત કૃપાજ ભગવાનની જગતમાં,જે અનેકદેહથી જન્મ આપી જાય.
જગતપર જીવને જન્મમરણનો સંબંધ,જે દેહથી આવનજાવન આપી જાય
માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય,એ ગતજન્મના કર્મથી મળી જાય
ભગવાનનીકૃપાએ જીવને નિરાધારદેહથી બચાવી,માનવદેહથીઆગમનથાય
એ પવિત્રપ્રેમ પરમાત્માનો મળૅ દેહને,જે પવિત્રપ્રેમ પકડાવી જીવાડી જાય
.....એ અદભુત કૃપાજ ભગવાનની જગતમાં,જે અનેકદેહથી જન્મ આપી જાય.
અવનીપર જીવને અનેકદેહથી જન્મમળે,સમયે જીવને માનવદેહ મેળવાય
અનેક નિરાધાર દેહથી જન્મ મળે,જે પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીદેખાય
મળેલ માનવદેહથી જીવનમાં અનેકકર્મનોસંબંધ,જે સમયનીસાથે લઈ જાય
પ્રભુની આપાવનકૃપા છે,જે સમજેલ માનવદેહને પ્રભુની ભક્તિકરાવી જાય
.....એ અદભુત કૃપાજ ભગવાનની જગતમાં,જે અનેકદેહથી જન્મ આપી જાય.
===============================================================