January 31st 2022

કૃપા મળતી જાય

++જન સેવા એજ પ્રભુ સેવા | Quotes & Writings by Paresh Rohit | YourQuote++
.           કૃપા મળતી જાય

તાઃ૩૧/૧/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહપર પ્રભુની પવિત્રકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી પુંજા કરાય 
જીવને કર્મનો સંબંધ અવનીપર,જે સમયે મળેલદેહથી સત્કર્મથઈ જાય
.....પવિત્રજીવનની રાહમળે માનવદેહને,જ્યાં નિખાલસ ભાવનાથી પુંજા કરાય
જગતપર કુદરતની પાવનકૃપા કહેવાય,જે પવિત્રરાહે જીવતા મળીજાય
કર્મનો સંબંધ મળેલમાનવદેહને,જે પરમાત્માની કૃપાએ જીવનમાં કરાય
ભગવાનની પવિત્રકૃપા મળતી જાય,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપથી પુંજાકરાય
ભારતનીભુમીને પવિત્રકરવા પ્રભુ,અનેકદેહથી ભારતમાં જન્મ લઈ જાય
.....પવિત્રજીવનની રાહમળે માનવદેહને,જ્યાં નિખાલસ ભાવનાથી પુંજા કરાય
પરમાત્માના પવિત્રપ્રેમથી કુદરતનેરાહમળે,જેથી જીવને અનેક પ્રેરણાથાય
જગતમાં જીવને અનેકદેહથી જન્મમળે,પ્રભુનીકૃપાથી માનવદેહ મળીજાય
પ્રભુનીકૃપાથી માનવદેહમળે જીવને,જે પવિત્રકર્મસંગે ઘરમાં પુંજાકરી જાય
માનવદેહથી પ્રભુની પુંજા કરતા,જીવનમાં પ્રભુની પવિત્ર કૃપા મળતીજાય
 .....પવિત્રજીવનની રાહમળે માનવદેહને,જ્યાં નિખાલસ ભાવનાથી પુંજા કરાય
###############################################################
January 31st 2022

લાકડી પકડજો

ગુરુવારે કરો આ સરળ કામ, વધશે આવક, બની રહેશે પ્રભુ શ્રી હરિ અને લક્ષ્મીની કૃપા. |

.            લાકડી પકડજો 

તાઃ૩૧/૧/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ     

કુદરતની પવિત્રકૃપા અવનીપર,એ સમયની સાથેજ ચાલતા સમજાય
પાવનરાહમળે જીવનમાં પ્રભુકૃપાએ,ના મળેલદેહને તકલીફ અડીજાય
.....એ અદભુતલીલા પરમાત્માની,જે ઉંમરે લાકડી પકડીને ચલાવી જાય.
પ્રભુની કૃપાએ જગતમાં જીવને દેહ મળે.જે સમયની સાથે લઈ જાય
દેહ મળતા જીવને બાળપણ જુવાની,સમયે દેહને ઘૈડપણ મળી જાય
બાળપણમાં માબાપનો પ્રેમમળે,એ બાળકનાદેહને આનંદ આપીજાય
સમય નાપકડાય કોઇથીજીવનમાં,જુવાનીમાં ભણતરઅને સમજણમળે
.....એ અદભુતલીલા પરમાત્માની,જે ઉંમરે લાકડી પકડીને ચલાવી જાય.
જીવને જન્મમળતા દેહને,સમયસાથે ચલાયં આ કોઇદેહથી દુર રહેવાય
સમયેદેહને જુવાનીપછી ઘડપણમળે,જેને પરિવારથી મદદકરી જીવાડાય
જીવનમાં મળેલદેહથી સમયે નાચલાય,એ લાકડીને પકડીને ચલાવીજાય 
આ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે માનવ દેહને સમયથી દેખાય
.....એ અદભુતલીલા પરમાત્માની,જે ઉંમરે લાકડી પકડીને ચલાવી જાય.
===========================================================