January 1st 2022

સમય મળે

 શિવજીને કેમ પસંદ છે શ્રાવણ માસ, કેમ વરસાદથી થાય છે પ્રસન્ન?
.            .સમય મળે

તાઃ૧/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાં જીવનુ આગમન મળેલદેહથી,જે પ્રભુની પાવનકૃપા કહેવાય
જીવને જન્મરણનો સંબંધ કૃપાએ મળે,એ ગતજન્મના કર્મથીમેળવાય
.....ભગવાનની કૃપાએજ જીવને સમય મળે,જે પવિત્રકર્મથી સમજાઈ જાય.
અદભુતલીલા જગતપર પરમાત્માની,જે મળેલદેહને જીવન આપી જાય
સત્કર્મ એદેહને પવિત્રરાહ આપે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા થાય
ભગવાનની કૃપા મળે જીવનમાં ભક્તને,એજ સમયની સાથે લઈ જાય
ભારતની ધરતીને પવિત્ર કરવાજ,ભગવાન અનેકદેહથી જન્મ લઈજાય
.....ભગવાનની કૃપાએજ જીવને સમય મળે,જે પવિત્રકર્મથી સમજાઈ જાય.
ના કોઇજ મળેલદેહથી સમયથી દુર રહેવાય,કે ના કોઇદેહથી છટકાય
સમયનીસાથે ચાલવા ભગવાનની કૃપાથાય,જે પવિત્રભક્તિ કરાવી જાય
નિખાલસ ભાવનાથી ભગવાનની પુંજા કરતા,જીવનમાં સુખ આપીજાય
નાકોઇ અપેક્ષા રાખીને જીવનમાં,સવારસાંજ ભગવાનની સેવાજ કરાય
.....ભગવાનની કૃપાએજ જીવને સમય મળે,જે પવિત્રકર્મથી સમજાઈ જાય.
##############################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment