September 2nd 2022
***
***
. ભાદરવી પુનમ
તાઃ૨/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્ર તહેવારે માતાની પુંજા કરીને,જીવનમાં સમયે કૃપા મળી જાય
અંબેમાતાની હિંદુધર્મમાં ભાદરવી પુનમનાદીવસે,ધુપદીપથી માતાને વંદન કરાય
.....પવિત્ર કૃપાળુ માતા અંબાજીને ભક્તોથી,દાંડીયા રાસથી ગરબે ધુમી પગે લગાય.
હિંદુધર્મમાં સમયનીસાથે ચાલતા માનવદેહથી,પાવનકૃપાએ પવિત્ર જીવન જીવાય
પવિત્ર ભાદરવીપુનમને નવરાત્રિના વંદનકરતા,જય અંબેમા જય અંબેમાથીપુંજાય
પવિત્રકૃપા મળે માતાની હિંદુ ભક્તોને,જે જીવનમાં પવિત્રતહેવારને ઉજવી જાય
સમયની સાથે ચાલતા પવિત્ર ભક્તોપર,હિંદુધર્મમાં પ્રભુની પાવનકૃપા મળી જાય
.....પવિત્ર કૃપાળુ માતા અંબાજીને ભક્તોથી,દાંડીયા રાસથી ગરબે ધુમી પગે લગાય.
ભારતદેશમાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મીજાય,માનવદેહથી તેમનીપુંજાથાય
જગતમાં ભારતદેશજ પવિત્રદેશ છે,જ્યાં પરમાત્માની પાવનકૃપાએ સુખમળીજાય
હિંદુધર્મમાં માતાની પવિત્રક્રુપાએ,દાંડીયારાસથી ગ્રરબેઘુમીને માતાની પુંજા કરાય
ભાદરવીપુનમના પવિત્રદીવસે અંબામાતાને,આરાસુરથી પધારવા આમંત્રણ અપાય
.....પવિત્ર કૃપાળુ માતા અંબાજીને ભક્તોથી,દાંડીયા રાસથી ગરબે ધુમી પગે લગાય.
====================================================================
****જય અંબે માતા****જય અંબે માતા****જય અંબે માતા****જય અંબે માતા****
====================================================================
No comments yet.