September 8th 2022

પવિત્ર કૃપા પરમાત્માની

ભગવાન શ્રી વિષ્ણુનો ચૌદમો અવતાર એવા ભગવાન શ્રી નૃસિંહ તમામ આપત્તિનું નિવારણ કરનારા છે ! | Dharmlok magazine vichar vithika 11 May 2022
.            પવિત્ર કૃપા પરમાત્માની 

તાઃ૮/૯/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ        

શ્રધ્ધારાખીને મળેલ માનવદેહથી જીવનમાં,ભગવાનની વંદન કરીને પુંજા કરાય
માનવ જીવનમાં પવિત્રકૃપામળે પરમાત્માની,જ્યાં ઘરમાં ધુપદીપકરી વંદનથાય
......હિંદુ ધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે ભારતદેશથી પ્રભુની પ્રેરણા થાય.  
જીવને અવનીપરનુ આગમન અનેકદેહથી,જગતમાં નાકોઇ જીવથી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીને,નાકોઇ આધાર મળે જીવનમાં
પવિત્રકૃપાએ જીવને ગતજન્મના દેહના કર્મથી,માનવદેહ મળતા જીવન જીવાય
......હિંદુ ધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે ભારતદેશથી પ્રભુની પ્રેરણા થાય. 
ભગવાનની પાવનકૃપામળે જીવનમાં,જે મળેલમાનવદેહને પવિત્રભક્તિ આપીજાય
માનવદેહને જીવનમાં નાકોઇ લાગણી માગણીનો સંબંધરહે,એપ્રભુનીકૃપા કહેવાય
ભારતદેશને જગતમાં પવિત્રદેશ કર્યો,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
માનવદેહને જીવનમાં પ્રભુનીકૃપા મળે,જ્યાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય
......હિંદુ ધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે ભારતદેશથી પ્રભુની પ્રેરણા થાય.
###################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment