September 14th 2022

મળે અદભુતપ્રેમ

***શું બ્રહ્મા વિષ્ણુ મહેશ અજર અમર છે ? - Quora***
.            મળે અદભુતપ્રેમ

તાઃ૧૪/૯/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં પવિત્રકૃપા પરમાત્માની મળે,જે જીવનમાં પવિત્રસુખ આપી જાય
શ્રધ્ધાથી વિષ્ણુ ભગવાનને ધુપદીપથીજ વંદન કરતા,લક્ષ્મીમાતાનો કૃપા મળે
....જે જીવને મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,માતાનીકૃપા સુખ આપી જાય.
પવિત્રધર્મની જ્યોતપ્રગટે હિંદુધર્મથી,જે જીવનેમળેલદેહને પવિત્રકર્મ આપીજાય
ભારતદેશમાં ભગવાન અનેક પવિત્રદેહથી,પરિવાર સહિત જન્મથી પધારીજાય
પુજ્ય શંકર ભગવાનને જન્મલીધો દેહથી,સંગે પાર્વતીમાતા પત્નિથી મળીજાય
તેમના પરિવારમાં પુત્ર શ્રીગણેશ થયા,જે વિઘ્નહર્તા ભાગ્યવિધાતાથીય પુંજાય
....જે જીવને મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,માતાનીકૃપા સુખ આપી જાય.
પવિત્રપુત્ર શ્રી ગણૅશના પરિવારમાં,પત્નિ રીધ્ધી અને સિધ્ધીથી જીવન જીવાય
તેમના સંતાન શુભઅનેલાભથી જન્મીજાય,એ પરિવાર શંકરભગવાનનો કહેવાય
દુનીયામાં ધનની પવિત્ર લક્ષ્મીમાતા કહેવાય,કૃપાએ માનવદેહને સુખઆપીજાય
માતાનેશ્રધ્ધાથી ઓમ મહાલક્ષ્મીએ નમોનમઃથી,ઘરમાંધુપદીપકરીને વંદન કરાય
....જે જીવને મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,માતાનીકૃપા સુખ આપી જાય.
પવિત્રક્રૂપા પરમાત્માની ભારતદેશથી મળી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મલઈ જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતથી,જે દુનીયામા મળેલદેહને સુખઆપીજાય
શ્રી લક્ષ્મીમાતા જગતમાં ધનનીમાતા છે,સંગે પતિદેવ શ્રી વિષ્ણુભગવાનને પુંજાય
પરમાત્માનીકૃપાએ સમયેજીવને માનવદેહમળે,જે જીવનાદેહને પવિત્રરાહઆપીજાય
....જે જીવનેમળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,માતાનીકૃપા સુખ આપી જાય.
##################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment