September 19th 2022
***
***
.. પવિત્રપાવન પ્રેમ
તાઃ૧૯/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર પવિત્રકૃપા પરમાત્માની,જે જીવને મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
સમયે જીવનમાં દેહને પાવનરાહમળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પાવન પુંજાકરાય
....ંમળેલમાનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
જીવનુ અવનીપરનુ આગમન એ જીવને,સમય સાથે જન્મમરણ આપી જાય
પરમાત્માની પાવનકૃપા મળી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી જગતમાં,જે દેઅને પવિત્રભક્તિ આપી જાય
મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ સમયનેસમજાય,જે પ્રભુનીભક્તિ કરાવીજાય
....ંમળેલમાનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
અવનીપર જીવનેમળેલદેહને જીવનમાં,શ્ર્ધ્ધાનો સંગાથમળે એપ્રભુકૃપાકહેવાય
જગતમાં હિંદુધર્મજ પવિત્રધર્મ છે,જેમાં અનેક પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
માનવદેહના જીવનમાં પ્રભુની કૃપામળે,એ ઘરમાં ધુપદીપથી પુંજાકરાવીજાય
ભગવાનને શ્રધ્ધાથી પુંજાકરી વંદન કરીને,પરમાત્માની આરતી ઉતારીજવાય
....ંમળેલમાનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
અનેક પવિત્તદેહ લીધા છે ભગવાને,જેમની દેવ અને દેવીઓથી પુંજા કરાય
અવનીપર અનેકદેહથી જન્મ મળે,એ પ્રાણીપશુજાનવરપક્ષી નિરાધારકહેવાય
સમયે માનવદેહ મળે જીવને જન્મથી,જે સમયની સાથેજ જીવન જીવી જાય
માનવદેહ એ પવિત્ર્રાહે જીવન જીવે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરીજાય
....ંમળેલમાનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
######################################################################
No comments yet.