પવિત્રપ્રેરણા મળી
. પવિત્રપ્રેરણા મળી તાઃ૨૫/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવનમાં પવિત્રપ્રેરણા મળી દુર્ગા માતાની,જે કલમની કેડીપર પ્રેરણા મળી જાય માતાનો પવિત્રપ્રેમ મળ્યો મને જીવનમાં,ઍ માતાને કલમનીકેડીથી રચના અપાય .....પવિત્રકૃપાળુમાતા છે હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહ આપી જાય. પવિત્ર પ્રેરણા મળે માતાની મળેલદેહને,જ્યાં ઘરમાં ધુપદીપ પગટાવીને પુંજા કરાહ ભુતકાળને સમજીને ચાલતા માતાની પેરણા,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય પરમકૃપાળુમાતા અવનીપર કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં પ્રેરણા કરીજાય ભારતદેશમાં પવિત્રદેવીથી જન્મલીધો,જે હ્ન્દુધર્મની પવિત્ર જ્યોતને પ્રગટાવી જાય .....પવિત્રકૃપાળુમાતા છે હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહ આપી જાય. ભગવાનની પવિત્રકૃપા દુર્ગામાતાપર,જે માતાજીને નવસ્વરૂપથી આગમન આપીજાય માતાના નવ સ્વરૂપની નવરાત્રીના પવિત્રનવ દીવસે,ગરબારમીને વંદન કરાવી જાય માતા દુર્ગાને ઓમ રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી,વંદન કરતા આશિર્વાદ મળી જાય પવિત્રકૃપાળુ માતા છે હિંદુધર્મમાં જેમની શ્રધ્ધાથી,પુંજા કરતા માતાનીકૃપા મળીજાય .....પવિત્રકૃપાળુમાતા છે હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહ આપી જાય. ###########################################################################