September 28th 2022
***
***
. નવરાત્રીએ ઉજવાય
તાઃ૨૮/૯/૨૦૨૨ (ત્રીજુનોરતુ ચંંદ્રઘંટામાતાનુ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રહિંદુ તહેવારને સમયે ઉજવાય,એ માનવદેહપર પવિત્રકૃપા થાય
માતાદુર્ગાની પવિત્રકૃપાએજ માતાના નવવરૂપનો,તહેવાર નવરાત્રીથી ઉજવાય
.....તાલી પાડીને ગરબે ધુમતાજ ભક્તોપર,માતાનીકૃપાજ દાંડીયારાસથી રમાડી જાય.
ભારતની ભુમીને પવિત્રકરી,જ્યાં ભગવાન દેવદેવીઓના પવિત્રદેહથી જન્મીજાય
હિંદુધર્મમાં પવિત્રતહેવાર દુર્ગામાતાનોઆવે,નવરાત્રીમાં માતાનાનવદેહનીપુંજાથાય
ત્રીજે નોરતે નવદુર્ગામાતાના ત્રીજા સ્વરુપને,ગરબેરમીને ચંંદ્રઘંટામાતાનેવંદનથાય
અજબ શક્તિશાળી માતા છે હિંદુધર્મમાં,જેમને નવરાત્રીમાં ગરબે રમીને પુંજાય
.....તાલી પાડીને ગરબે ધુમતાજ ભક્તોપર,માતાનીકૃપા દાંડીયારાસથીજ રમાડી જાય.
ભારતને પવિત્રદેશ કરવા પરમાત્મા,સમયે ભારતદેશમાં દેવદેવીઓથી જન્મી જાય
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,એ જીવને આગમનવિદાયથી મળી જાય
મળેલદેહને કર્મનોસંબંધ એ ગતજન્મના દેહથી થયેકકર્મ,ઍ જીવનાદેહને સમજાય
શ્રધ્ધારાખીને નવરાત્રીમાં માતાના ગરબાગાતા,માતાના નવસ્વરૂપની કૃપામેળવાય
.....તાલી પાડીને ગરબે ધુમતાજ ભક્તોપર,માતાનીકૃપા દાંડીયારાસથીજ રમાડી જાય.
######################################################################
No comments yet.