December 8th 2022

સમયની સાચી રાહ

 +++Gujarat weather, ગુજરાતમાં બે દિવસ માવઠાની આગાહી, ઠંડી માટે અઠવાડિયું રાહ જોવી પડશે - light rain very likely at isolated places in the districts of gujarat - I am Gujarat+++
.           .સમયની સાચીરાહ    

તાઃ૮/૧૨/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
પવિત્રકૃપા પરમાત્માની માનવદેહને મળે,જ્યાં મળેલદેહથી શ્રધ્ધાથી ભક્તિ કરાય
જગતપર જીવને અનેકદેહથી સમયે આગમન મળે,ના કોઇજ જીવથી દુર રહેવાય
.....જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળે અવનીપર,જે સમયને સમજીને સાચીરાહે ચાલીજાય.
અવનીપર જીવને મળેલ નિરાધારદેહ,એ પ્રાણીપશુ જાનવરઅનેપક્ષીથી આવીજાય 
નિરાધારદેહના જીવને નાકોઇ અપેક્ષા રહે,કે નાકોઇ જીવનમાં સમજણ અડીજાય
પરમાત્માની આઅદભુત્લીલા કહેવાય,જે મળેલમાનવદેહને સમયની સાથે લઈજાય 
જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળી જાય,નાજીવથી દુર રહેવાય 
.....જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળે અવનીપર,જે સમયને સમજીને સાચીરાહે ચાલીજાય.
મળેલ માનવદેહના જીવને પવિત્રકૃપાએ,અવનીપર કળીયુગની કાતરથીબચાવીજાય
સતયુગમાં માનવદેહને જીવનમાં પાવનરાહમળે,જે જગતપર પવિત્રરાહે જીવાડીજાય
અવનીપર નાકોઇનીતાકાતકે યુગનેપકડી જાય,કળીયુગનીરાહે નાકોઇથી દુરરહેવાય
શ્રધ્ધારાખીને મળેલમાનવદેહથી ભારતદેશમાં,પ્રભુએ લીધેલ માનવદેહની પુંજા કરાય
.....જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળે અવનીપર,જે સમયને સમજીને સાચીરાહે ચાલીજાય.
########################################################################

 

December 7th 2022

માનવતાની મહેંક

 ****Gayatri Mantra… | સમન્વય****
.           માનવતાની મહેંક

તાઃ૭/૧૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ      

જગતમાં પવિત્રકૃપા પરમાત્માની મળે,મળેલ જીવનાદેહને પાવનરાહે લઈ જાય
સમયે જીવને અનેકદેહથી બચાવી જાય,એ ભગવાનનીકૃપાએ જીવને સમજાય
....અદભુત લીલા જગતપર પરમાત્માની મળે,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરી જાય.
પવિત્રઘરતી જગતમાં બારતદેહની કહેવાય,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય
જીવને અવનીપર અનેકદેહથી આગમન મળે,પ્રભુકૃપાએ માનવદેહ મળી જાય
ભગવાનનીકૃપાએ જીવને ગતજન્મનાદેહથી,જીવનમાં ભક્તિરાહે જીવન જીવાય
જીવને મળેલ નિરાધારદેહ જે પ્રાણીપશુજાનવર,અને પક્ષીથી જીવને મળીજાય
....અદભુત લીલા જગતપર પરમાત્માની મળે,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરી જાય.
જીવને જગતપર જન્મમરણનોજ સંબંધ,ના કોઇજ જીવથી સમયનેકદી છોડાય
અવનીપર મળૅલ માનવદેહને પ્રભુની પેરણામળે,જે જીવનમાં ભક્તિકરાવીજાય
પરમાત્માનો પ્રેમમળે જ્યાં શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપકરી પ્રભુની આરતીઉતારાય
અવનીપર મળેલ માનવદેહપર પ્રભુનીકૃપાએ,મળેલદેહની માનવતા મહેંકી જાય
....અદભુત લીલા જગતપર પરમાત્માની મળે,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરી જાય.
###################################################################
December 6th 2022

લાકડીને પકડી

.             લાકડીને પકડી

તાઃ૬/૧૨/૨૦૨૨              પદીપ બ્રહ્મભટ્ટ     

સમય સમજીને ચાલતા માનવદેહને,જગતમાં પરમાત્માની કૃપા મળી જાય
જીવને મળેલ માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય,નાકોઇ અપેક્ષાયકદી રખાય
....અદભુતકૃપા ભગવાનની જગતમાં,જીવના દેહને લાકડી પકડીને ચલાવી જાય.
અવનીપર માનવદેહમળે જીવનેસમયે,જે ગતજન્મના દેહનાવર્તનથી મેળવાય
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,એ જીવના માનવદેહને અનેકરાહેલઈ જાય
જગતમાં મળેલ દેહને ભગવાનની કૃપાએ,દેહને ઉંમરનો સગાથ મળતોજાય
દેહનો જન્મમળતા અવનીપર,સમયે બાળપણજુવાનીઅને ઘૈડપણ મળીજાય
....અદભુતકૃપા ભગવાનની જગતમાં,જીવના દેહને લાકડી પકડીને ચલાવી જાય.
મળેલદેહનેસમયે ઉંમરનોસાથ મળીજાય,જે સમયે લાકડીપકડીને ચલાવીજાય
પાવનકૃપા પરમાત્માની જીવના દેહપર,એ દેહને સંગે પરિવારનો સાથ મળે 
દુનીયામાં નાકોઇ દેહની તાકાત સમયે,જીવનમાં સમયને નાકોઇથી છોડાય
લાકડી એ નિરાધારદેહને સાથ આપે,જે સમયે દેહને ચલાવી સુખદઈ જાય
....અદભુતકૃપા ભગવાનની જગતમાં,જીવના દેહને લાકડી પકડીને ચલાવી જાય.
###############################################################
December 5th 2022

શબ્દોની સાંકળ

  ***God saraswati image wallpapers | maa saraswati photo pic pictures***
.             શબ્દોની સાંકળ

તાઃ૫/૧૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુધર્મમાં કલમની પવિત્ર પ્રેરણા મળે,જે માતા અરસ્વતીની કલમનીકૃપા મેળવાય 
મળેલ માનવદેહને માતાની પવિત્રકૃપાએ,કલમનીપવિત્ર્રરાહમળે એ રચનાકરાવીજાય
.....જીવને જગતમાં માનવદેહથી જન્મ મળે,ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળી જાય.
અદભુતલીલા અવનીપરમળે જીવનામાનવદેહને,જે હીંદુધર્મમાં પ્રભુનીપુંજા કરાવીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની ધુપદીપથી પુંજા કરીને,પ્રભુની આરતી વંદના કરાય
ભારતદેશમાં પ્રભુ દેવદેવીઓના પવિત્રજન્મથી,ભારતદેશને જગતમાં પવિત્રદેશકરીજાય
માતા સરસ્વતી એ કલમની માતા છે,જેમની કૃપાએ કલમપ્રેમીઓનો પ્રેમ મળીજાય
.....જીવને જગતમાં માનવદેહથી જન્મ મળે,ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળી જાય.
ભગવાનની પવિતત્રકૃપા કહેવાય જે માનવદેહને,માતાની પવિત્રકૃપાએ કલાને સચવાય
કલાની પવિત્ર્રાહે અનેક રચનાસંગે કલાને પકડીને,રજુકરતા અનેકપ્રેમીઓખુશ કરીજાય
માતાસરસ્વતીએ મળેલમાનવદેહને પ્રેરણાકરી,જીવને પવિત્રપ્રેરણાએ જીવનજીવાડીજાય 
હિંદ્દુ ધર્મમાં પરમાત્માએ લીધેલદેહથી,મળેલ માનવદેહને પવિત્રરાહે દેહને જીવાડી જાય
.....જીવને જગતમાં માનવદેહથી જન્મ મળે,ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળી જાય.
##########################################################################

 

December 4th 2022

પકડી પ્રેમની કેડી

***શાદી ડોટકોમ પર તમારો કે તમારા સંતાનોનો બાયોડેટા છે? તો જરૂર વાંચી લેજો આ સમાચાર | Gujarat News in Gujarati***
 .           પકડી પ્રેમની કેડી

તાઃ૪/૧૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
જીવને માનવદેહ મળે અવનીપર,જે જીવને સમયની સાંકળ પકડી જાય 
આ અદભુતલીલા  પરમાત્માની કહેવાય,જે જીવને આગમન અપી જાય
.....જગતપર નાકોઇનીય તાકાત કહેવાય,એ સમયે અનેકદેહના સંબંધથી દેખાય.
અવનીપરના આગમને જીવનેઅનુભવથાય,જે મળેલદેહને વર્તનઆપીજાય
મળેલ માનવદેહને સમયનો સંગાથમળે,નિરાધારદેહને આફત અડી જાય 
પવિત્રકૃપા પરમાત્માની મળેલમાનવદેહપર,જે સમયની સાથેજ લઈ જાય
પ્રાણીપશુજાનવરઅને પક્ષી એનિરાધાર કહેવાય,ના કોઇ જીવથીછટકાય
.....જગતપર નાકોઇનીય તાકાત કહેવાય,એ સમયે અનેકદેહના સંબંધથી દેખાય.
પવિત્રપ્રેમ મળે જીવનમાં મળેલદેહને,નાકોઇ દેહને કદી સમજણ મળીજાય
પરમાત્માન પાવનકૃપા મળે જીવ્નમાં,જ્યાં શ્રધ્ધા રાથીને સમયસાથે જીવાય
મળેલ માનવદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પવિત્રરાહેજ જીવાડી જાય
સરળજીવનની રાહમળે મળેલદેહને,જે ભગવાનની કુપાએ મુક્તિ આપીજાય
.....જગતપર નાકોઇનીય તાકાત કહેવાય,એ સમયે અનેકદેહના સંબંધથી દેખાય.
જીવનાદેહને સમયે પવિત્રરાહ મલે,જયાં જગતમાં હિંદુધર્મથીજ ભક્તિ કરાય
અવનીપર પવિત્રદેહ ભારત કહેવાય,ભગવાન જ્યાં અનેકદેહથી જન્મી જાય
ભારતની ધરતીને પરમાત્માએ પવિત્ર કરી,એ પ્રભુનીકૃપાએ જન્મી પ્રેર્રીજાય
માનવદેહને ઘરમાં શ્રધ્ધાથી ભક્તી કરતા,ધુપદીપ પ્રગટાવી વંદન કરી જાય
 ....જગતપર નાકોઇનીય તાકાત કહેવાય,એ સમયે અનેકદેહના સંબંધથી દેખાય.
#################################################################
December 3rd 2022

કૃપાની પવિત્ર રાહ

 ***એક 'બિલ્વમ' શિવાર્પણમ્ – Gujaratmitra Daily Newspaper***
.            કૃપાની પવિત્ર રાહ

તાઃ૨/૧૨/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અવનીપર મળેલ માનવદેહને સમયનો સંગાથમળે,ના જીવનમાં કોઇ અપેક્ષા રખાય
કુદરતની આપાવનરાહ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવન જીવાડીજાય
....પરમાત્માની પાવનકૃપાએ જીવને પવિત્રરાહ મળે,જે મળેલદેહને પવિત્રભક્તિ કરાવી જાય.
જગતમાં જીવને જન્મમરણથી આગમનવિદાય મળે,એ અજબલીલા પ્રભુની કહેવાય 
મળેલદેહથી નાજીવનમાં કર્મથી દુર રહેવાય,જે સમયે પવિત્રકર્મની રાહ આપી જાય
એ પરમાત્માની પાવનકૃપા અવનીપર,એ સમયે દેહને જીવનમાં સમજણ મળી જાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,નાકોઇ આશા અને અપેક્ષા કદીય અડી જાય
....પરમાત્માની પાવનકૃપાએ જીવને પવિત્રરાહ મળે,જે મળેલદેહને પવિત્રભક્તિ કરાવી જાય.
પવિત્ર હિંદુધર્મ જગતમાં જે ભારતદેશમાં,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
જગતમાં મળેલ માનવદેહનેજ પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
મળેલદેહથી ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ કરી,ભગવાનની સેવા કરી આરતીપણ ઉતારાય
અવનીપર જીવને માનવદેહ મળે,એ પરમાત્માની કૃપાએ દેહને પવિત્રરાહ આપીજાય
....પરમાત્માની પાવનકૃપાએ જીવને પવિત્રરાહ મળે,જે મળેલદેહને પવિત્રભક્તિ કરાવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

December 1st 2022

જીવનની પવિત્ર રાહ

 **અંગુલિમા અને ભગવાન બુદ્ધની વાર્તા | The Story Of Angulimala And Lord Buddha - Gujarati BoldSky**
.           જીવનની પવિત્ર રાહ

તાઃ૧/૧૨/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને માનવદેહ મળે અવનીપર,જે જીવપર પરમાત્માની પાવનકૃપા કહેવાય
ગતજન્મના દેહનાકર્મથી જીવને માનવદેહમળે,એ મળેલજીવને કર્મ આપીજાય
....અવનીપર જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,જે પ્રભુની કૃપા કહેવાય.
મળેલદેહને કર્મનો સંબંધ જીવનમાં.જે જીવના દેહને ઉંમરની સાથે લઈ જાય
પરમાત્માની પાવનપ્રેરણા મળે દેહને,જ્યાં શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિકરાય
સમયસમજીનેચાલવા પ્રેરણામળે જીવનમાં,જે ભગવાનનીપવિત્રકૃપાએ મેળવાય
કર્મનોસંબંધ જગતમાં મળેલમાનવદેહને,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય 
....અવનીપર જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,જે પ્રભુની કૃપા કહેવાય.
મોહમાયાનો સંબંધ અવનીપર મળેલ માનવદેહને,નાબીજા કોઇ દેહથી રહેવાય
જગતપર જીવને અનેકદેહમળે,જે પ્રાણીપશુજાનવરઅનેપક્ષીનિરાધારદેહ કહેવાય
મળેલમાનવદેહને પ્રભુનીકૃપાએ,જીવનમાં સમજણનોસાથ મળે જેસુખઆપીજાય 
મળેલ જીવનમાં શ્રધ્ધાથીઘરમાં પ્રભુને ધુપદીપ પ્રગટાવી,આરતીકરી વંદન કરાય
....અવનીપર જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,જે પ્રભુની કૃપા કહેવાય.
####################################################################
« Previous Page