February 4th 2023

સમયની રાહે ચલાય

સૂર્ય બળવાન હશે તો પૈતૃક સંપત્તિમાં મળશે સરળતાથી ભાગ, આવા લક્ષણો બતાવે છે તમારું ભાગ્ય બળવાન હોવાની સાબિતી: આવી હોય છે સૂર્યની અસર - GSTV
.          સમયની સાથે ચલાય

તાઃ૪/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     

માતા સરસ્વતીની માનવદેહને પ્રેરણામળે,એ હિંદુધર્મમાં પવિત્રમાતાથી ઓળખાત 
માનવદેહને કલમની પ્રેરણા મળે જીવનમાં,જે કલમ પકડીને અનેકરચના કરીજાય
....એજ અદભુત કૃપા કલમપ્રેમીઓ પર માતાની,જે જ્ગતમાં અનેકપ્રેમીઓને પ્રેરી જાય.
કલમપકડીને ચાલતા માનવદેહનામગજને પવિત્ર્રરાહે,સમયને સમજીને જીવન જીવાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે મળેલદેહને,જીવનમાં અનેક પવિત્રરાહૅ જીવાડી જાય
જીવના મળેલમાનવદેહ એપરમાત્માનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
ભારતદેશને પવિત્રકર્યો હિંદુધર્મથી જગતમાં,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જ્ન્મ લઈ જાય
....એજ અદભુત કૃપા કલમપ્રેમીઓ પર માતાની,જે જ્ગતમાં અનેકપ્રેમીઓને પ્રેરી જાય.
પવિત્ર દેવદેવીઓનૉ જીવનમાં ઘરમાં પુંજા થાય,સમયે ધુપદીપ પ્રગટાવી વંદન કરાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી અવનીપર,જે માનવદેહને પવિત્રરાહેજ જીવાડી જાય
જીવને અવનીપર માનવસેહ મળે,જે ગતજન્મના મળેલદેહના કર્મથીજ આગમન થાય
માનવદેહને સરસ્વતીમાતાની કૃપાએ,જીવનમાં કલમ સંગે કલાકારથી પવિત્રકર્મ કરાય
....એજ અદભુત કૃપા કલમપ્રેમીઓ પર માતાની,જે જ્ગતમાં અનેકપ્રેમીઓને પ્રેરી જાય.
######################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment