February 26th 2023
સમજણ.સમયની
તાઃ૨૬/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં,અનેકરાહે કર્મ કરીને જીવન જીવાય
મળેલદેહને પવિત્ર પ્રભુની કૃપાએ,ના જીવનમાં કોઇદેહથી ઉંમર દુર રહેવાય
....જીવનમાં મળેલદેહને ભગવાનની કપામળે,એ દેહને જીવનમાં સમય સાથે ચલાય.
કુદરતની આપાવનકુપા જગતમાં મળેલદેહને,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય
આજકાલને સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં ઉંમરસંગે કર્મ કરાવી જાય
પવિત્રકૃપા પરમાત્માની જગતપર,જે જીવના મળેલદેહને સમયનેસમજાવી જાય
....જીવનમાં મળેલદેહને ભગવાનની કપામળે,એ દેહને જીવનમાં સમય સાથે ચલાય.
જીવના માનવદેહને સમયની સાથે કર્મ કરાવી જાય,ના કોઇ અપેક્ષા અડીજાય
કુદરતની અદભુતલીલાએ દેહને મોહમાયા અડીજાય,એ સમયનીસાંકળ કહેવાય
જગતમાં મળેલદેહને સતયુગ કળીયુગને સમજીને જીવાય,એ પ્રભુનીકૃપામેળવાય
લાગણી મોહને દુર રાખીને જીવનજીવતા,દેહથી ઘરમાં ભગવાનની ભક્તિકરાય
....જીવનમાં મળેલદેહને ભગવાનની કપામળે,એ દેહને જીવનમાં સમય સાથે ચલાય.
##################################################################
No comments yet.