March 22nd 2023
***
***
. સમયસાથે ચાલજો
તાઃ૨૨/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ શ્ર
પરમાત્માની પવિત્રકૃપાએ મળેલમાનવદેહને,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય
ના જીવનમાં કોઇ આશાઅપેક્ષા અડી જાય,પ્રભુનીકૃપાએ સમયસાથેજ ચલાય
....અદભુતકૃપા પરમાત્માની જીવના મળેલદેહપર,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
જગતમાં પરમાત્માની પવિત્રપ્રેરણામળે ભારતદેશથી,જ્યાં પ્રભુની પવિત્રકૃપાથાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
જીવને સમયે જન્મથી દેહમળે અવનીપર,માનવદેહ એનિરાધારદેહથી બચાવીજાય
પવિત્રભારતદેશ કર્યો પરમાત્માએ,જ્યાં પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ જાય
....અદભુતકૃપા પરમાત્માની જીવના મળેલદેહપર,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
અવનીપર જીવને જન્મમરણનોસંબંધ,એ સમયેજીવને આગમનવિદાયથીઅનુભવાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ રહે,જે ઉંમરની સાથેજ દેહને કર્મકરાવી જાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાનની ઘરમાં ધુપદીપથીપુંજાકરાય
શ્રધ્ધાથી જીવનમાં ભગવાનની પુંજાકરતા,મળેલદેહના જીવનેસમયે મુક્તિમળીજાય
....અદભુતકૃપા પરમાત્માની જીવના મળેલદેહપર,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
#####################################################################
No comments yet.