March 31st 2023

સમયની પહેંચાન

સૂર્ય બળવાન હશે તો પૈતૃક સંપત્તિમાં મળશે સરળતાથી ભાગ, આવા લક્ષણો બતાવે છે તમારું ભાગ્ય બળવાન હોવાની સાબિતી: આવી હોય છે સૂર્યની અસર - GSTV
.             સમયની પહેંચાન

તાઃ૩૧/૩/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને પવિત્રરાહે પ્રેરી જાય
અવનીપરનુ આગમન જીવને જન્મથી મળે,એ પવિત્રકૃપાએ જીવને મળી જાય
....સમયની સાથે ચાલતા માનવદેહને,ના આશાકેઅપેક્ષા જીવનમાં કદીય અડી જાય.
ભગવાનનીકૃપાએ જીવને અવનીપર માનવદેહમળે,જે ઉંમરની સાથે ચાલીજાય
અવનીપર અદભુતલીલા કુદરતની કહેવાય,એ માનવદેહને સમયસાથે લઈજાય
જીવને મળેલમાનવદેહ એપ્રભુનીકૃપા,જે દેહને જીવનમાં કર્મનોસાથઆપી જાય
અદભુતકૃપાથી જીવને જન્મમરણનો સંગાથ મળે,જે કર્મનીકેડીએ ચલાવી જાય
....સમયની સાથે ચાલતા માનવદેહને,ના આશાકેઅપેક્ષા જીવનમાં કદીય અડી જાય.
પવિત્રકૃપાપરમાત્માની જીવનાપવિત્રદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાંભક્તિકરાય
પવિત્ર પ્રેરણા મળે પરમાત્માની માનવદેહને,એ જીવનમાં ભક્તિ સંગે જીવી જાય
મળેલ માનવદેહના જીવને પ્રેરણામળેકૃપાએ,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
ભગવાનની પવિત્રકૃપાએ દેહને પવિત્રરાહ મળે,જે દેહથી જીવનમાં ભક્તિકરીજાય
 ....સમયની સાથે ચાલતા માનવદેહને,ના આશાકેઅપેક્ષા જીવનમાં કદીય અડી જાય.
######################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment