September 12th 2023

જીવનમાં સમયનોસાથ

 ******
.           જીવનમાં સમયનોસાથ

તાઃ૧૨/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતકૃપા ભગવાનની અવનીપર કહેવાય,જે સમયે જીવને માનવદેહ મળી જાય
દેહમળતા પ્રભુની પવિત્રકૃપાનો અનુભવથાય,જે દેહને જીવનમાં સમયથી સમજાય
....મળેલદેહને સમયની સાથે ચાલવા,પવિત્રકર્મનો રાહ મળી જાય એજ પ્રભુકૃપા કહેવાય.
જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે ગતજન્મના દેહના કર્મથીજ દેહ મળીજાય 
મળેલમાનવદેહને સમયનીસાથે ચાલવા,ઉંમરનોસાથમળે જે બાળપણથી શરૂથાય
જગતમાં સમયે જીવનાદેહને બાળપણ,જુવાનીઅને ઘેડપણથી જીવન જીવાડીજાય
અવનીપર દેહપર પ્રભુની પાવનકૃપા મળે,જ્યાં જીવનમાં ઘરમાં પ્રભુનીભક્તિકરાય
....મળેલદેહને સમયની સાથે ચાલવા,પવિત્રકર્મનો રાહ મળી જાય એજ પ્રભુકૃપા કહેવાય.
જગતમાં હિંદુધર્મથી પરમાત્માની કૃપા,પવિત્ર ભારતદેશથી મળે જ્યાં પ્રભુજન્મીજાય
અનેકપવિત્રદેહથી ભગવાને જન્મલીધા,જે મળેલમાનવદેહને પવિત્રરાહે જીવાડી જાય
માનવદેહથી સમયની સાથે ચાલવા પવિત્રભક્તિ,ઘરમાં ધુપદીપકરી આરતીઉતારાય
ભારતદેશજ પવિત્રદેશછે જ્યાંહિંદુધર્મમાં,પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મી પ્રેરણાકરીજાય
....મળેલદેહને સમયની સાથે ચાલવા,પવિત્રકર્મનો રાહ મળી જાય એજ પ્રભુકૃપા કહેવાય.
મળેલદેહને જીવનમાં ભગવાનનીકૃપાએ પ્રેરણામળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિથાય
જગતમાં નાકોઇમાનવદેહથી સમયથી દુરરહેવાય,કે નાકોઇથી સમયને પકડીનેજીવાય
આ પવિત્ર અદભુતકૃપા હિંદુધર્મની કહેવાય,જે પવિત્ર ભારતદેશથીજ સુખ આપીજાય
ભગવાનની કૃપાથી જીવને સમયનો સંગાથમળે,જે જીવને જન્મમરણથી અનુભવથાય 
....મળેલદેહને સમયની સાથે ચાલવા,પવિત્રકર્મનો રાહ મળી જાય એજ પ્રભુકૃપા કહેવાય.
##########################################################################
 

September 8th 2023

બજરંગબલી જય હનુમાન

 **********
.          બજરંગબલી જય હનુમાન 

તાઃ૮/૯/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપાળુ શક્તિશાળી બજરંગબલી હનુમાન,શ્રીરામના પવિત્રભક્ત કહેવાય
હિંદુધર્મમાં પવિત્રભક્ત શ્રીરામના થાય,જે રાજા રાવણની લંકાનુદહન કરીજાય
.....હિંદુધર્મના પવિત્ર ભગવાન શ્રીરામ થાય,જેમની પવિત્રસેવા અંજનીપુત્ર કરી જાય.
પરમશક્તિશાળી હનુમાન શ્રીરામસીતાજી સંગે,ભાઈ શ્રીલક્ષ્મણને વંદનકરીજાય
રામનાભાઈ લક્ષ્મણને બેહોશીથી બચાવવા,હવામાંઉડીને પવિત્રભશ્મલાવીજાય  
ભારતદેશમાં પરમાત્માના પવિત્રદેહથી જન્મી જાય,જે પવિત્ર શ્રીરામથી પુંજાય
પવિત્રપત્ની શ્રીરામના સીતામાતા કહેવાય,હિંદુધ્ર્મમાં શ્રીસીતારામથીવંદનથાય 
.....હિંદુધર્મના પવિત્ર ભગવાન શ્રીરામ થાય,જેમની પવિત્રસેવા અંજનીપુત્ર કરી જાય.
જગતમાં પવિત્રધર્મ ભારતદેશથીમળે,જ્યાં ભગવાનઅનેકપવિત્રદેહથીજન્મીજાય 
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટે જગતમાં,જેમની શ્રધ્ધાથી ભક્તિકરતાકૃપા મળે
જન્મથી મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસાથમળે,જે પવિત્રજીવનઆપીજાય
જીવને ગતજન્મનાકર્મથી દેહમળે,જેને જીવનમાંપ્રભુનીભક્તિકરતામુક્તિમળીજાય
.....હિંદુધર્મના પવિત્ર ભગવાન શ્રીરામ થાય,જેમની પવિત્રસેવા અંજનીપુત્ર કરી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

September 7th 2023

પવિત્ર જન્માષ્ટમી ઉજવાય

 ###Lord Krishna- શ્રી કૃષ્ણ વિશે ગુજરાતી નિબંધ###
.          પવિત્ર જન્માષ્ટમી ઉજવાય 

તાઃ૭/૯/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર હિંદુધર્મમાં ભગવાન અનેક પવિત્રદેહથી,ભારતદેશમાંજ જન્મ લઈ જાય
જે પવિત્ર દીવસને ભગવાનની કૃપાએ,પવિત્ર જન્મદીવસથીજ સમયે ઉજવાય
....પવિત્રજન્મદીવસને હિંદુધર્મમાં,શ્રીકૃષ્ણભગવાનના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય.
સમયનીસાથે ચાલતા માનવદેહને પ્રભુનીકૃપાએ,સંગીતસાથે રાસગરબાથી રમાય
પવિત્રકૃષ્ણ ભગવાનના આશિર્વાદ મળે માનવદેહને,જે રાધેકૃષ્ણથીવંદન કરીજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી શ્રીકૃષ્ણએ,જેમને અનેકરાહે ભક્તો પુંજી જાય
જન્મદીવસની પવિત્રરાહે ધુપદીપપ્રગટાવી,હેપ્પી બર્થડેથી શ્રીકૃષ્ણને અર્ચનાકરાય 
....પવિત્રજન્મદીવસને હિંદુધર્મમાં,શ્રીકૃષ્ણભગવાનના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેમાં પરમાત્મા,અનેકદેહથી ભારતને પવિત્રદેશ કરીજાય
પવિત્રકૃષ્ણ ભગવાનને વાંસળીવગાડી મંદીરમા,રાસગરબાથી ભક્તોથી વંદનકરાય
ભારતદેશમાં હિંદુધર્મમાં શ્રીકૃષ્ણના જીવનમાં,રાધા સહિત અનેકબહેનો મળીજાય
પવિત્રદીવસની પ્રેરણા પરમાત્માથીમળે,સમયે જીવને મળેલદેહપર પવિત્રકૃપાથાય 
....પવિત્રજન્મદીવસને હિંદુધર્મમાં,શ્રીકૃષ્ણભગવાનના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય.
પવિત્રઅનેકદેહથી ભારતમાં પરમાત્મા જન્મીજાય,જે જીવનાદેહને ભક્તિઆપીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધધર્મથી,પ્રભુકૃપાએ ભારતદેશમાં જન્મી જાય
પરમાત્મા અનેકપવિત્રદેહથી ભારતને પવિત્રકરીજાય,જ્યાં હિંદુધર્મને પ્રગટાવીજાય
શ્રી કૃષ્ણભગવાનને શ્રધ્ધાથી જન્મદીવસે,હ્યુસ્ટનમાં જયશ્રીકૃષ્ણથી વંદનકરીપુંજાય
....પવિત્રજન્મદીવસને હિંદુધર્મમાં,શ્રીકૃષ્ણભગવાનના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય.   
#######################################################################
 

September 5th 2023

સમયનો સાથ કૃપાથી

 
.            સમયનોસાથ કૃપાથી

તાઃ૫/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર જીવને ગતજન્મનાકર્મથી માનવદેહ મળે,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
જગતમાં સમયે અનેકદેહથી જીવને જન્મમળે,સમયે નિરાધારદેહથીપણ આગમન થાય
.....પરમાત્માની પવિત્રપ્રેરણા જગતમાં મળે,ભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
પવિત્ર સમયનો સાથમળે જીવના માનવદેહને,જે પ્રભુનીકૃપાએ પવિત્રજીવન જીવાડીજાય
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મ્લઈ પ્રેરીજાય
પ્રભુનીકૃપાથી જીવને માનવદેહ મળે,જે નિરાધાર પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવી જાય
માનવદેહને શ્રધ્ધાની પ્રેરણામળે સમયે,જે પવિત્રરાહે ભગવાનની ઘરમાંજ પુંજા થઈજાય
.....પરમાત્માની પવિત્રપ્રેરણા જગતમાં મળે,ભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
અનેક પવિત્રદેહથી હિંદુધર્મમાં ભગવાને ભારતદેશમાં,જન્મલઈ ભારતદેશને પવિત્રકરીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેના અનેકમંદીર,ભારતદેશમાં ભક્તિથીકરી વંદનકરાવીજાય
ભગવાનનીપ્રેરણાથી જીવનાદેહને સમયે રાહમળે,જે જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય 
જીવનામળેલ માનવદેહને ભગવાનનીકૃપાએ,દેહને સમયનોસાથ મળેજે પવિત્રરાહે જીવાય 
.....પરમાત્માની પવિત્રપ્રેરણા જગતમાં મળે,ભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
###########################################################################

	
September 4th 2023

કૃપા માતાની મળે

 
.           કૃપામાતાની મળે 

તાઃ૪/૯/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા મળે માતાસરસ્વતીની જીવનમાં,જે કલમની પવિત્રરચના કરાવી જાય
શ્રધ્ધારાખતા જીવનમાં કલમની રાહમળે,એ માતાનો પવિત્રપ્રેમ પ્રેરણાઆપીજાય
....જીવનેજન્મથીમળે માનવદેહ એપ્રભુકૃપા કહેવાય,કલમનીપ્રેરણાએ માતાનીકૃપા કહેવાય. 
મળેલ જીવનાદેહને સમયનો સંગાથ મળે,જે પરમાત્માની પવિત્રકૃપાએ મળીજાય
માનવદેહને સમયે શ્રધ્ધાનો સાથ મળે,જ્યાં ભગવાનની પવિત્રપ્રેરણા મળતીજાય
જગતમાં કલમ અને કલાનીપ્રેરણા માતાની મળે,જૅ સરસ્વતીમાતાનીકૃપાકહેવાય
જીવનાદેહને પવિત્રપ્રેરણા મળે માતાની,જે અનેકરાહે જીવનમાં પ્રેરણા કરી જાય
....જીવનેજન્મથીમળે માનવદેહ એપ્રભુકૃપા કહેવાય,કલમનીપ્રેરણાએ માતાનીકૃપા કહેવાય. 
કલમની પવિત્રકૃપાએ રચના થતા માનવદેહને,અનુભવઅને વાંચનથી પ્રેરણા મળે 
જે સરસ્વતીમાતાની પવિત્રકૃપા કહેવાય,જે કલમપ્રેમીઓથી પવિત્રરચના થઈજાય
માનવદેહને જીવનમાં સમયનો સાથ મળે,ના કોઇ જીવનાદેહથી કદી દુર રહેવાય
કલમઅને કલાની માતાની પવિત્રકૃપા,માનવદેહને પવિત્રરાહે દેહને સુખઆપીજાય
....જીવનેજન્મથીમળે માનવદેહ એપ્રભુકૃપા કહેવાય,કલમનીપ્રેરણાએ માતાનીકૃપા કહેવાય.
######################################################################

	
September 4th 2023

પવિત્ર હરહરમહાદેવ

   🙏શુભ સોમવાર • ShareChat Photos and Videos
.           પવિત્ર હરહરમહાદેવ

તાઃ૪/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અનેકપવિત્રનામથી હિંદુધર્મમાં પવિત્રપુંજા કરાય,જે પવિત્રકૃપાળુ શંકરભગવાન કહેવાય
ૐ નમઃ શિવાયના પવિત્રનામથી શિવલીંગપર,દુધ અર્ચના કરીને માળાકરી વંદનકરાય
....અદભુતકૃપાણુ ભગવાનનો દેહ છે ભારતદેશમાં,જેમની શ્રધ્ધા રાખીને સોમવારે પુંજન કરાય.
પવિત્રકૃપાળુદેહને શંકરભગવાન સંગે ભોલેનાથ કહેવાય,હિંદુધર્મમાં મહાદેવથીય પુંજાય
અદભુતકૃપાળુ અને શક્તિશાળી દેવ છે,જેમના પવિત્રપત્નિ માતાપાર્વતીથી ઓળખાય
હિંદુધર્મમાં પ્રવિત્ર શક્તિશાળી શંકરભગવાન,જે પવિત્રગગાનદીને જટાથી વહાવી જાય
ભારતદેશમાં રાજાહિમાલતની પુત્રી પાર્વતીકહેવાય,જે સમયે શંકરભગવાનની પત્નિથાય
....અદભુતકૃપાણુ ભગવાનનો દેહ છે ભારતદેશમાં,જેમની શ્રધ્ધા રાખીને સોમવારે પુંજન કરાય.
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં,પ્રભુની પવિત્રકૄપા મળે જ્યાં ઘરમાં પુંજા કરાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદનકરી,સોમવારે શિવલીંગપર દુધઅર્ચના કરાય
પવિત્રકૃપાળુ શંકર ભગવાનને જીવનમાં,મહાદેવ ભોલેનાથ સંગે ૐનમઃશિવાયથી પુંજાય
જીવને મળેલમાનવદેહને પવિત્રપ્રેરણા મળે,જ્યાં ભારતદેશમાં અનેકપવિત્રદેહથીજન્મીજાય
....અદભુતકૃપાણુ ભગવાનનો દેહ છે ભારતદેશમાં,જેમની શ્રધ્ધા રાખીને સોમવારે પુંજન કરાય.
ભક્તિની પવિત્રરાહ ભગવાનની પ્રેરણાએ મળે,જે મળેલમાનવદેહને પવિત્રજીવનઆપીજાય
માતાપિતાની કૃપાથીસંતાન શ્રીગણેશનો જન્મથાય,જેમને હિંદુધર્મમાં ભાગ્યવિધતાથીપુંજાય
સમયે શ્રીગણેશ વિઘ્નહર્તાશ્રીગણેશથી ઓળખાય,જેમને ૐ ગંગણપતયે નમોનમઃથીપુંજાય
....અદભુતકૃપાણુ ભગવાનનો દેહ છે ભારતદેશમાં,જેમને શ્રધ્ધા રાખીને સોમવારે પુંજન કરાય.
#####*****ૐ નમઃ શિવાય *****સંગે બંમ બંમ ભોલે મહાદેવ*****ૐ નમઃ શિવાય*****######

	
September 3rd 2023

સમયનોસાથ એકૃપા

   શુક્રવારે કરો આ સરળ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધનની કમી નહીં રહે - Gujju Desi - ગુજ્જુ દેશી 
.           સમયનોસાથ એકૃપા

તાઃ૩/૯/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,માનવદેહપર કહેવાય જે સમયથી સમજાય
અદભુતકૃપાળુ પવિત્રપરમાત્મા છે,જે માનવદેહને જીવનમાં પવિત્રરાહે લઈજાય
....જીવને અવનીપર જન્મથી માનવદેહમળે,ભગવાનની ક્રુપા નિરાધારદેહથી બચાવીજાય.
અવનીપર નાકોઇ જીવથી કદીદુર રહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવાય
જગતમાં જીવને ગતજન્મના દેહથી થયેલકર્મથી,જન્મમળ્તા જીવન જીવાડીજાય
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન થાય,જેપ્રભુકૃપાએ સમયને સમજાય
જીવનમાં ભગવાનની કૃપાએ દેહને ભક્તિરાહ મળે,જે જીવનમાંજ ભક્તિ કરાય
....જીવને અવનીપર જન્મથી માનવદેહમળે,ભગવાનની ક્રુપા નિરાધારદેહથી બચાવીજાય.
ભગવાનની પવિત્રક્રુપામળે સમયે જીવને,જે અવનીપર સમયે માનવદેહઆપીજાય
ગતજન્મના થયેકકર્મથી જીવનેજન્મથી દેહમળે,જે દેહને પ્રભુકૃપાએ ભક્તિથઈજાય
જીવને જન્મથી મળેલ માનવદેહને પ્રેરણામળે,એસમયે પવિત્રભક્તિ જીવનમાંકરાય
જગતમાં નાકોઇ દેહથી સમયને પકડાય,પ્રભુનીકૃપાએ સમયનો સાથ મળતો જાય
....જીવને અવનીપર જન્મથી માનવદેહમળે,ભગવાનની ક્રુપા નિરાધારદેહથી બચાવીજાય. 
***********************************************************************

 

September 2nd 2023

રક્ષાબંધનનો તહેવાર

 (more...)
September 1st 2023

પવિત્રસંગાથ સમયનો

  
.           પવિત્રસંગાથ સમયનો

તાઃ૧/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતલીલા પરમાત્માની અવનીપર કહેવાય,જે મળેલદેહને સમયે સમજાય
જીવને કર્મનો સંબંધ ગતજન્મથી મળતોજાય,એ જીવને જન્મમરણઆપીજાય
...આ પવિત્રલીલા ભગવાનની થાય,જે પ્રભુકૃપાએ મળેલદેહને સમયસાથે લઇ જાય.
જગતમાં સમયેજીવને માનવદેહથી જન્મમળે,એ પરમાત્માની પવિત્રકૃપા થાય
અવનીપર પવિત્રલીલા ભગવાનનીકહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવાય 
પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય
મળેલમાનવદેહને પવિત્રજીવન જીવવા,ભારતદેશથી હિંદુધર્મની પ્રેરણાથઈ જાય
...આ પવિત્રલીલા ભગવાનની થાય,જે પ્રભુકૃપાએ મળેલદેહને સમયસાથે લઇ જાય.
ભગવાન અનેકપવિત્રદેહથી જન્મલઈજાય,જેમની શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરાય
ભારતદેશમાં હિંદુધર્મના પવિત્રમંદીરો થઈજાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તોપુંજાકરીજાય
જગતમાં જીવને અનેકદેહથી જન્મમળે,માનવદેહને પ્રભુકૃપાએ સમયસાથેલઈજાય
જીવને ગતજન્મના કર્મથીદેહ મળૅ,પ્રભુનીકૃપા જીવને નિરાધારદેહથી બચાવીજાય
...આ પવિત્રલીલા ભગવાનની થાય,જે પ્રભુકૃપાએ મળેલદેહને સમયસાથે લઇ જાય.
#####################################################################

	
« Previous Page