September 7th 2022
+++
+++
. પવિત્ર પાવનપ્રેમ
તાઃ૭/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને જીવનમાં પ્રેમપકડીને ચાલતા,માનવદેહને પવિત્ર પાવનપ્રેમ મળે
મળેલમાનવદેહને જીવનમાં સમય સમજીને જીવતા,પવિત્રપ્રેમની કૃપામળીજાય
.....પ્રેમ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જ્યાં પવિત્ર ભક્તિને પકડીને ચલાય.
ભગવાનની પવિત્રકૃપાએ જીવનેમાનવદેહમળે,જે સમયને સમજીને જીવાડીજાય
શ્રધ્ધારાખીને માનવદેહને જીવનમાં ભક્તિ કરતા,પરમાત્માની પાવનકૄપા મળે
જીવનમાં સમયને સમજતા ઘરમાં,પ્રભુની ધુપદીપકરી વંદનકરી આરતી કરાય
પરમાત્માના અનેકદેહની કૃપા ભારતથી થાય,જ્યાં અનેકદેહથી જન્મ લઈજાય
.....પ્રેમ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જ્યાં પવિત્ર ભક્તિને પકડીને ચલાય.
જન્મમરણનો સંબંધ જીવને અવનીપર,જે સમયે જન્મ મળતા દેહ મળી જાય
જગતમાં અનેકદેહનો સંબંધસમયે,માનવદેહ મળે જે નિરાધારથી બચાવી જાય
અવનીપર પ્રાણીપશુજાનવર પક્ષીએ નિરાધારદેહ,એ જન્મ મળતા રખડી જાય
મળેલ માનવદેહને સંબંધ નિખાલસ પ્રેમનો,જે ભક્તિનીરાહે જઈવને મળીજાય
.....પ્રેમ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જ્યાં પવિત્ર ભક્તિને પકડીને ચલાય.
################################################################
No comments yet.