March 16th 2023
. પવિત્ર પ્રેમનીકેડી
તાઃ૧૬/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમય સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં પરમાત્માની કૃપા મળી જાય
ના મોહમાયાનો સંગાથ મળે જીવનમાં,જે પાવનરાહે જીવન જીવાડી જાય
.....એ જીવને મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના ઉંમરની કોઇ અસર થાય.
અવનીપર અનેકદેહથી જીવને જન્મ મળે,ના કોઇથી દેહથી કદી છટકાય
માનવદેહ એપાવનકૃપા પરમાત્માની,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડીજાય
જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધા રાખીને ઘ્રરમાંજ પુંજા કરાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધમ્ળે,જે જીવને જન્મમરણઆપીજાય
.....એ જીવને મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના ઉંમરની કોઇ અસર થાય.
સમયની સથે ચાલતા માનવદેહને જીવનમાં,કર્મનો સંગાથ મળી જીવાડીજાય
સુખદુઃખનીસાંકળ માનવદેહના જીવનમાં,જે પ્રભુનીકૃપા સમય સાથે લઈજાય
મળેલમાનવદેહને પ્રભુની પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનનીપુંજાકરાય
જીવને મળે માનવદેહ એભગવનની કૃપાએ,અવનીપરના આગમનથીસમજાય
.....એ જીવને મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના ઉંમરની કોઇ અસર થાય.
####################################################################
No comments yet.