October 12th 2021

ગરબે રમવા આવો

 HEART TO YOU VIA FINGERS: September 2009
.             ગરબે રમવા આવો

તાઃ૧૨/૧૦/૨૦૨૧ (જય કાલરાત્રી માતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ  

નવરાત્રીના પવિત્ર તહેવારમાં દુર્ગામાતાને,રાજી કરવા શ્રધ્ધાથી આવી જાવ
માતાના નવસ્વરૂપની કૃપામળે ભક્તોને,જ્યાં દાંડીયારાસથી ગરબા રમાય
.....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર એ નવરાત્રી છે,જે ભારતદેશથી પ્રભુની કૃપા થાય.
પવિત્રદેશમાં પરમાત્માએ દેવદેવીયોથી જન્મલીધા,એ હિંદુધર્મને પ્રસરાવીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કર્યો ભગવાને,જે માનવદેહને પવિત્રજીવન મળીજાય
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,એ મળેલદેહને પવિત્રકર્મથી જીવાડીજાય
નવરાત્રીના નવદીવસ માતાની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથીજ ગરબે ઘુમી જવાય
.....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર એ નવરાત્રી છે,જે ભારતદેશથી પ્રભુની કૃપા થાય.
માતાની કૃપાથી દાંડીયા રાસસંગે તાલી પાડી,ભક્તો રુમઝુમ ગરબા રમીજાય
અદભુત કૃપાળુ દુર્ગા માતા છે,જે હિંદુધર્મમાં નવરાત્રીનો તહેવાર આપી જાય
માતાજીએ નવ સ્વરૂપથી દેહ લીધા ભારતમાં,જે પરમાત્માની પવિત્રકૃપા થઈ
દુનીયામાં હિંદુધર્મમાં માનવદેહમળે જીવને,જે નાકોઇઅપેક્ષાએ જીવનજીવીજાય
.....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર એ નવરાત્રી છે,જે ભારતદેશથી પ્રભુની કૃપા થાય.
################################################################
        

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment