October 27th 2021

દેહ મળે જીવને

 ભક્તિમાર્ગ / જીવને શિવ તરફ દોરી જતો માસ એટલે શ્રાવણ મહીનો, જાણો આ મહીનામાં  શિવ પૂજનનું વિશેષ મહત્વ - GSTV
.            .દેહ મળે જીવને

તાઃ૨૭/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં પવિત્રકૃપાછે પરમાત્માની,જે જીવને દેહ મળતાજ અનુભવ થાય
અનેકદેહથી અવનીપર જીવને જન્મમળે,માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય
.....અદભુતલીલા પરમાત્માની છે અવનીપર,જે જીવને સમયની સાથે લઇ જાય.
જીવને પવિત્ર સંબંધ દેહનો કહેવાય,એ મળેલદેહના જન્મમરણથી દેખાય
મળેલદેહથી સમયે થયેલ કર્મથી,જીવને જન્મમળતા દેહનો અનુભવ થાય
અનેકદેહથી જીવપકડાય અવનીપર,માનવદેહ એપરમાત્મની કૃપા કહેવાય
અનેક પવિત્રદેહથી પ્રભુએ જન્મલીધો,જે ભારતની ભુમીને પવિત્રકરી જાય
.....અદભુતલીલા પરમાત્માની છે અવનીપર,જે જીવને સમયની સાથે લઇ જાય.
જીવને નિરાધાર દેહ મળે સમયે,એ પ્રાણી પશુ જાનવર પક્ષીથી મેળવાય
ગતજન્મના મળેલદેહના થયેક કર્મથી જીવને,માનવદેહથીજ આગમન થાય
પવિત્રકૃપામળે પરમાત્માની માનવદેહને,એઘરમાં ધુપદીપથી પુંજાકરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળેદેહને,જે જીવનમાં શ્રધ્ધાથીપવિત્રકર્મ કરાવીજાય 
.....અદભુતલીલા પરમાત્માની છે અવનીપર,જે જીવને સમયની સાથે લઇ જાય.
##################################################################
       

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment