January 14th 2022
+++
+++
. .કૃપાની પાવનકેડી
તાઃ૧૪/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને જીવનજીવતા મળેલદેહને,કૃપાની પાવનકેડી મળી જાય
નાકોઇઅપેક્ષા કે આશારહે જીવનમાં,એ માતાનીપવિત્રકૃપા કહેવાય
.....જગતમાં ધર્મની પવિત્રજ્યોત પ્રગટી,જ્યાં દેવદેવીઓથી જન્મ લઈ જાય.
ભારતને પવિત્રદેશ કર્યો પરમાત્માએ,જે અજબપવિત્રકૃપાએ થઈજાય
દેવીઓના દેહથી અનેક માતાએ જન્મલીધો,જે કૃપાએ પવિત્ર દેખાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,એગતજન્મનાકર્મથી મેળવાય
અવનીપર જીવને જન્મથી દેહ મળે,માનવદેહ એ પવિત્રકૃપાએજ મળે
.....જગતમાં ધર્મની પવિત્રજ્યોત પ્રગટી,જ્યાં દેવદેવીઓથી જન્મ લઈ જાય.
પ્રભુએ પવિત્રદેવથી જન્મલીધો,જે ભક્તિકરતા ભક્તોપર કૃપા કરીજાય
જીવને મળેલ માનવદેહપર કૃપા થાય,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજાથાય
ભગવાનની કૃપામળે દેહને જીવનમાં,નાકોઇ અપેક્ષા પરિવારમાં રખાય
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,માનવદેહ એપવિત્રકૃપાએમેળવાય
.....જગતમાં ધર્મની પવિત્રજ્યોત પ્રગટી,જ્યાં દેવદેવીઓથી જન્મ લઈ જાય.
##############################################################
No comments yet.