January 21st 2022

પવિત્રરાહ ભક્તિની

જાણો, મહાતપસ્વીની અને રામ ભક્ત માતા શબરીના જીવનની પાવન કથા વિષે... -  Gujarat Page
.            પવિત્રરાહ ભક્તિની

તાઃ૨૧/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
મળેલદેહને નાકોઇ અપેક્ષા રહે જીવનમાં,કે નાકોઇ આશાપણ કદી રખાય
....ંમાનવદેહને પવિત્રરાહ આપવા પરમાત્મા,ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય.
પવિત્રપ્રેમ પ્રભુનો મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુને ધુપદીપકરીને પુંજાય
માનવદેહથી જીવનમાં સમયની સાથેજ ચાલતા,પાવનરાહેજ જીવન જીવાય
કુદરતની આપવિત્રકૃપા છે,જે હિંદુધર્મને પવિત્રકરવાજ ભારતમાં જન્મીજાય
પવિત્રરાહની સાથે ચાલવાજ સમયને સમજતા,પ્રભુની પાવનકૃપા મળીજાય
....ંમાનવદેહને પવિત્રરાહ આપવા પરમાત્મા,ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય.
પ્રભુનીપવિત્રકૃપાથી જીવને માનવદેહમળે,જેબીજા અનેકદેહથી બચાવીજાય
જગતમાં જીવને આવનજાવન એદેહથીમળે,માનવદેહ એપાવનકૃપાએ મળે
માનવદેહને ગતજન્મે મળેલદેહના કર્મથી,અવનીપર જન્મથી દેહ મેળવાય
કુદરતની આલીલાછે જગતમાં,જે સમયનીસાથે જીવને જન્મમરણ દઈજાય
....ંમાનવદેહને પવિત્રરાહ આપવા પરમાત્મા,ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય.
===================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment