January 23rd 2022
. વંદન માતાદુર્ગાને
તાઃ૨૩/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ દેવદેવીઓને,ધુપદીપ કરી વંદનકરીને પુંજાય
શ્રધ્ધાથી ભક્તિકરતા ભગવાનની કૃપાએ, જીવનમાં સુખ મળી જાય
....જે મળેલ માનવદેહને પવિત્રરાહ આપે,એ પવિત્રભક્તિથી પુંજા કરાવી જાય.
જગતમાં પરમાત્માની કૃપાથી,ભારતદેહને હિંદુધર્મમાં પવિત્રદેશ કર્યો
જે દેશમાં ભગવાનના પવિત્રદેહથી જન્મીજાય,એ દેવદેવીઓથીપુંજાય
મળેલમાનવદેહને પવિત્રરાહમળે,જ્યાં ઘરમાં ધુપદીપકરીને પુંજા કરાય
ભગવાનની કૃપામળે માનવદેહને,જે અનેકરૂપે જન્મી દર્શન દઈ જાય
....જે મળેલ માનવદેહને પવિત્રરાહ આપે,એ પવિત્રભક્તિથી પુંજા કરાવી જાય.
ભારતમાં પવિત્રદેવ અને પવિત્રદેવીઓની પુંજાકરાય,જે ભક્તિ કહેવાય
પવિત્રદેવ અને દેવીઓજ પરમ શક્તિશાળીછે,જે સમયે કર્મથી દેખાય
માતાદુર્ગા એ શક્તિશાળી દેવીથયા,જે દુશ્કર્મી મહિષાસુરને મારી જાય
જીવનમાં ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરતા.કૃપા મળી જાય
....જે મળેલ માનવદેહને પવિત્રરાહ આપે,એ પવિત્રભક્તિથી પુંજા કરાવી જાય.
################################################################
No comments yet.