February 16th 2022

પવિત્રકેડી કર્મની

 ભગવાન કૃષ્ણ, કર્મનો સિદ્ધાંત અને જિંદગીનું સત્ય - Sandesh
.          .પવિત્રકેડી કર્મની

તાઃ૧૬/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં જીવને અનેકદેહથી આગમન મળે,એ પરમાત્માની કૃપા કહેવાય
જીવનુ સંબંધથી અવનીપર આવનજાવન થાય,જે મળેલદેહથી અનુભવાય
.....એ અદભુતલીલા કુદરતની અવનીપર,એ ગતજન્મના દેહનાકર્મથી મેળવાય.
મળેલદેહને કળીયુગની અસરથીજ બચવા.ઘરમાંજ ભગવાનની પુંજા કરાય
શ્રધ્ધારાખીને જીવનજીવતા ભગવાનની,પવિત્રકૃપાએ આશાઅપેક્ષાછુટીજાય
નામોહમાયાનો કોઇ સંબંધ અડે દેહને,જે જીવનમાં પવિત્રસુખ આપીજાય
અવનીપર જીવનુ જન્મ મળતા આગમન થાય,જે સમયની સાથે લઈજાય
.....એ અદભુતલીલા કુદરતની અવનીપર,એ ગતજન્મના દેહનાકર્મથી મેળવાય.
પાવનકૃપા પરમાત્માની મળેલદેહપર,જે દેહને સમયની સમજણ આપીજાય
ભગવાનની પવિત્રકૃપાએ મળેલદેહની,માનવતાપ્રસરતા પવિત્રસાથ મળીજાય
કુદરતની પવિત્રકૃપા જે જીવનમાં,પવિત્રકર્મ થાય જે પાવનરાહે જીવાડીજાય
મળેલ માનવદેહ એ પરમાત્માનીકૃપા,જે શ્રધ્ધાથીભક્તિકરતા મુક્તિમળીજાય
.....એ અદભુતલીલા કુદરતની અવનીપર,એ ગતજન્મના દેહનાકર્મથી મેળવાય.
===============================================================

       

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment