February 21st 2022

વંદન અંબે માતાને

માતાજી ની આરતી | Saptswar 
.         .વંદન અંબે માતાને

તાઃ૨૧/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રહિંદુ ધર્મમાં અંબેમાતાને વંદન કરતા,માતાની પવિત્રકૃપા મળી જાય
પરમકૃપાળુ માતાનેવિનંતી કે આરાશુરથી,ભક્તિપારખી હ્યુસ્ટન આવીજાવ 
.....શ્રધ્ધારાખીને ભક્તિ કરતા ભક્તોપર,કૃપા કરવા માતાને પ્રેમથી વિનંતી કરાય.
આરાસુરના વ્હાલા અંબેમાતા પવિત્રદેવીછે,જે ભક્તોને શ્રધ્ધાથી કૃપા મળે
પરમકૃપાળુ માતાછે હિંદુ ધર્મમાં,તેમની શ્રીઅંબે શરણં મમઃથી પુંજાકરાય
પવિત્રહિંદુધર્મનેલઈ હ્યુસ્ટનમાં આવીને રહેવાય,એ માતાની કૃપાજ કહેવાય
અંબેમાતાને પ્રાથનાથી વિનંતી કરાય,કેસમયે આરાસુરથી હ્યુસ્ટનઆવીજાવ
.....શ્રધ્ધારાખીને ભક્તિ કરતા ભક્તોપર,કૃપા કરવા માતાને પ્રેમથી વિનંતી કરાય.
ભારતદેશને પવિત્રદેશકર્યો દુનીયામાં,જ્યા કૃપાકરવા દેવદેવીઓ જન્મી જાય
શ્રધ્ધારાખીને પ્રભુની ભક્તિ કરતા માનવદેહપર,ભગવાનની પવિત્રકૃપા થાય
મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
પવિત્રરાહે ભક્તિ કરતા કૃપા મળે,એ મળેલદેહના જીવને મુક્તિ મળી જાય
.....શ્રધ્ધારાખીને ભક્તિ કરતા ભક્તોપર,કૃપા કરવા માતાને પ્રેમથી વિનંતી કરાય.
----------------------------------------------------------------
**જય અંબે માતા***જય અંબે માતા**જય અંબે માતા***જય અંબે માતા***
----------------------------------------------------------------

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment