September 28th 2022

સમયની પવિત્રકેડી

છત્રી Song in Gujarati For Children | Songs | Bee Parenting
.             સમયની પવિત્રકેડી  

તાઃ૨૮/૯/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

અવનીપર અદભુતલીલા કુદરતની કહેવાય,જે મળેલ માનવદેહને સમયે સમજાય
જીવનેજગતમાં પ્રભુનીકૃપાએ માનવદેહ મળે,એ ગતજન્મનાદેહના કર્મથીમેળવાય
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં જીવને મળીજાય,જે જીવને માનવદેહ આપીજાય
માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય,જે જીવના મળેલદેહને પવિત્રરાહે જીવાડીજાય
ભગવાનનીપવિત્રકૃપા ભારતદેશથી જગતમાં,પ્રસરીજાય જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
જીવને જન્મમળે અવનીપર એ પ્રભુકૃપા કહેવાય,જે મળેલદેહના જીવને મળીજાય
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
જગતમાં પવિત્રદેશ એ ભારત કહેવાય,જ્યા પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય
ભગવાને દેહ લઈને હિંદુધર્મનેજ પવિત્ર ધર્મ કર્યો,જગતમાં એ પવિત્રધર્મ કહેવાય
અવનીપર માનવદેહ મળે એ પ્રભુનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
મળેલદેહને શ્રધ્ધાથી હિંદુધર્મમાં,ઘરમાં ધુપદીપ પ્રગટાવીને ભગવાનની પુંજાકરાય 
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
#####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment