January 31st 2023
@@@@
@@@@
. કાળકામાતાને વંદન
તાઃ૩૧/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્રદેવ અને દેવીઓથી ભારતદેશમાં,સમયે પવિત્રદેહથી જન્મ લઈ જાય
જગતમાં ભારતદેશને પવિત્ર કરી,જીવને મળેલ માનવદેહને પવિત્રરાહે જીવન જીવાય
....પવિત્રકૃપાળુ કાળકામાતાને માનવદેહથી,સમયે કુળદેવી કરીને જીવનમાં પુંજા પણ કરાય.
ભગવાનની પવિત્રકૃપાથી માનવદેહને પવિત્રરાહે,પ્રેરણામળી જે ઘરમાં પુંજા કરાવીજાય
પવિત્ર માતા કાળકા માનવદેહના જીવને,મળેલદેહને જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય
જીવનામળેલદેહને ગતજન્મના દેહનાકર્મથી,અવનીપર આગમનવિદાયનો સંબંધ મેળવાય
માનવદેહને ભક્તિરાહે કુળદેવીમાતાની પ્રેરણામળે,સમયે કાળકામાતાને કુળદેવીથીપુંજાય
....પવિત્રકૃપાળુ કાળકામાતાને માનવદેહથી,સમયે કુ,ળદેવી કરીને જીવનમાં પુંજા પણ કરાય.
અવનીપર જીવને દેહનો સંબંધ એ દેહથીમળે,માનવદેહ જે નિરાધારદેહથી બચાવી જાય
હિંદુધર્મમાં કુળદેવી કાળકામાતાની પવિત્રકૃપાએ,મળેલદેહના કુળનેજ કૃપાએ વધારી જાય
દુનીયાપર અજબ અદભુતલીલા હિંદુધર્મની,જેમાં ભગવાન અનેક દેવદેવીથી જન્મલઈજાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો પરમાત્માએ,જે જગતમાં હિંદુધર્મની પવિત્રપ્રેરણા આપી જાય
....પવિત્રકૃપાળુ કાળકામાતાને માનવદેહથી,સમયે કુળદેવી કરીને જીવનમાં પુંજા પણ કરાય.
શ્રધ્ધારાખીને મળેલ માનવદેહને ઘરમાં,પ્રભુની ધુપદીપ પ્રગટાવી પુંજાકરી આરતીઉતારાય
પાવનકૃપાજ મળે દેહને કુળદેવીમાતાની,જ્યાં ૐ ક્રી કાલીયે નમઃથી માતાને વંદન કરાય
હિંદુધર્મમાં પ્રભાતે ઘરમાં ધુપદીપ પ્રગટાવી,મંત્ર ઉચ્ચારણકરી દીપ પ્રગટાવીઆરતીકરાય
જીવના માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,નાકોઇ દેહથી દુર રહેવાય એ કૃપા કહેવાય
....પવિત્રકૃપાળુ કાળકામાતાને માનવદેહથી,સમયે કુળદેવી કરીને જીવનમાં પુંજા પણ કરાય.
########################################################################
No comments yet.