February 15th 2023

ભક્તિની પવિત્રકૃપા

જયજલારામ@વીરપુર: દાન બંધ કર્યાને 20 વર્ષ, દ્વિશતાબ્દી વર્ષની ઉજવણી
.             ભક્તિની પવિત્રકૃપા

તાઃ૧૫/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
અદભુતકૃપા પરમાત્માની હિંદુધર્મમાં,જે જીવને મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
જીવનમાં શ્રધ્ધાથી પ્રેરણા મળી સંતજલારામને,જે ભોજનથી ભક્તોને પ્રેરી જાય
....જીવનમાં અન્નદાન એ પ્રભુનીકૃપા કહેવાય,નાકોઇ અપેક્ષા મળૅલ દેહને અડી જાય.
માનવદેહને જીવનમાં પાવનરાહમળે,જે પરમાત્માનીકૃપાએ જીવને પ્રેરણાકરી જાય
સંતજલારામે આંગળીચીંધી વિરપુરગામથી,જે માનવદેહને પવિત્રભક્તિએ દોરીજાય
જીવનમાં પ્રભુની કૃપાએ સુખ મળીજાય,ના લાગણી મોહનીકોઇ અસર અડીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરવા,ધુપદીપ પ્રગટાવીવંદનકરીને આરતી ઉતારાય
....જીવનમાં અન્નદાન એ પ્રભુનીકૃપા કહેવાય,નાકોઇ અપેક્ષા મળૅલ દેહને અડી જાય.
જગતમાંપ્રભુનીકૃપાએ પવિત્રરાહમળે,જે મળેલદેહનાજીવને જન્મમરણથીબચાવીજાય
અવનીપર મળેલદેહને કર્મનોસબંધ અડે,શ્રધ્ધાથી ભક્તિ કરતા પાવનરાહે પ્રેરીજાય
જીવનેસમયે જન્મથીદેહમળે,માનવદેહ પ્રભુકૃપાએમળે એનિરાધારદેહથી બચાવીજાય
હિંદુધર્મમાં પ્રભુનીકૃપાએ પવિત્રસંતો પ્રેરણાકરીજાય,જે જીવને અંતે મુક્તિ મળીજાય
....જીવનમાં અન્નદાન એ પ્રભુનીકૃપા કહેવાય,નાકોઇ અપેક્ષા મળૅલ દેહને અડી જાય.
#####################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment