February 20th 2023

ભગવાનની ભક્તિ

 શ્રાવણ માસમાં નામસ્મરણ- શ્રવણ ભક્તિનો અપરંપાર મહિમા છે... | Namasmaran in Shravan Mass Shravan Bhakti has unparalleled glory
.             ભગવાનની ભક્તિ

તાઃ૨૦/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમકૃપાળુ ભગવાનન છે હિંદુધર્મમાં,જે જગતમાં મળેલમાનવદેહને પ્રેરી જાય
જીવને મળેલ જન્મથી માનવદેહ એ કર્મથી,અવનીપર જન્મમરણથી મળીજાય 
.....કુદરતની આપવિત્રકેડી કહેવાય જગતપર,જે સમયે જીવનુ દેહથી આગમન થાય.
માનવદેહ એપરમાત્માની કૃપા કહેવાય,જે જીવને નિરાધાર દેહથી બચાવીજાય
નિરાધારદેહને જીવનમાં નાકોઇ સમજણ મળે,કે ના જીવનમાં કર્મનીકેડી મળે
પરમાત્માની અદભુતલીલા દુનીયામાં કહેવાય,એ મળેલ માનવદેહને પ્રેરી જાય
પવિત્રપ્રેરણામળે પ્રભુનીભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથીજન્મીજાય
.....કુદરતની આપવિત્રકેડી કહેવાય જગતપર,જે સમયે જીવનુ દેહથી આગમન થાય.
હિંદુધર્મને જગતમાંપવિત્રધર્મકર્યો ભગવાને,જે શ્રધ્ધાથી ભક્તિકરતાસુખમળીજાય
પાવનરાહે જીવનજીવવા માનવદેહથી,ઘરમા ધુપદીપ પ્રગટાવી પ્રભુનેવંદનકરાય  
ભગવાનની ભક્તિ સમયે ઘરમાંજ કરાય,ના કોઈ મંદીરમાં સમયે આરતીકરાય
પવિત્રકૃપાળુ પરમાત્માછે ભારતદેશથી,જેમની પુંજાકરતા જીવનેમુક્તિ મળીજાય
.....કુદરતની આપવિત્રકેડી કહેવાય જગતપર,જે સમયે જીવનુ દેહથી આગમન થાય.
####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment