February 22nd 2023
	 
		 બાબા અમરનાથ 
તાઃ૨૨/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્ર માતાપાર્વતીની પ્રેરણા મળી,જે શંકરભગવાનને ઓળખાવી જાય
શંકર ભગવાનના પવિત્ર સ્વરૂપને ભારતદેશમાં,શ્રી અમરનાથની ભક્તિપુંજા કરાય
....પવિત્રકૃપાળુ દેહલીધો શંકર ભગવાને,જે માતા પાર્વતીની કૃપાએ અમરનાથથી ઓળખાય.
અવનીપર હિંદુધર્મમાં પરમાત્માના અનેક પવિત્રનામ છે,જેમની શ્રધ્ધાથી પુંજા કરાય 
શંકર ભગવાનને ભોલેનાથ પણ કહેવાય,સંગે તેમને અમરનાથથી પણ પુંજન કરાય 
અદભુત શક્તિશાળી હિંદુધર્મમાં શંકર ભગવાન છે,સંગે પત્નિ માતાપાર્વતીથીપુંજાય 
પરિવારમાં પુત્ર શ્રીગણેશ જે હિંદુધર્મમાં,વિઘ્નહર્તા સંગે ભાગ્યવિધાતાથી વંદનકરાય

શિવલીંગપર દુધઅર્ચના કરીને ૐ નમઃ શિવાયથી,પવિત્ર શંકર ભગવાનની પુંજાથાય 
સમયે જીવનમાં પ્રભુનીકૃપાએ ભારતદેશમાં,હિમાલય જઈ શ્રીઅમરનાથને વંદન કરાય 
જગતમાં પવિત્રદેશ ભારત કહેવાય,જ્યાં પરમાત્મા અનેકપવિત્રદેહથી જન્મ લઈ જાય 
જીવને મળેલમાનવદેહ એભગવાનનીકૃપા કહેવાય,જે દેહને જન્મમરણનો અનુભવથાય

=========================================================================

 *****શ્રી ૐ નમઃ શિવાય***શ્રી ૐ નમઃ શિવાય***ૐ નમઃ શિવાય***ૐ નમઃ શિવાય***** 
=========================================================================
 
	No comments yet.