પ્રેમને પકડીરાખજો
. પ્રેમને પકડીરાખજો
તાઃ૨૩/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ માનવદેહને જીવનંમાં પવિત્રરાહ મળીજાય,જ્યાં શ્રધ્ધાથી પ્રેમ પકડીને ચલાય સમયની સાંકળને નાકોઇ દેહથી પકડાય,પ્રભુકૃપાએ દેહથી સમયસાથેજીવાય .....એ અદભુત કૄપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને પ્રેમ પકડીને ચલાવી જાય. જગતમાં જીવને અનેકદેહથી આગમન મળીજાય,માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય અજબકૃપા પરમાત્માની જીવપર કહેવાય,જે સમયે જીવને માનવદેહ મળી જાય લાગણી માગણીની નાકોઇ અપેશા જીવનમાં,જે દેહને જીવનમાં કર્મકરાવી જાય જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ મળેલદેહને કર્મનીકેડી મળીજાય .....એ અદભુત કૄપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને પ્રેમ પકડીને ચલાવી જાય. અનેકદેહથી જીવને સંબંધ મળે અવનીપર,ના કોઇ જીવથી જગતમાં દુર રહેવાય પવિત્રકૃપા મળે માનવદેહના જીવનેજન્મથી,જે સમયે દેહને પવિત્રકર્મ કરાવીજાય મળેલ માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય પવિત્ર શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજાકરાય,પ્રભુકૃપાએ જીવનમાં પ્રેમપકડીને જીવાય .....એ અદભુત કૄપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને પ્રેમ પકડીને ચલાવી જાય. ####################################################################