February 24th 2023

જ્યોત જગતની

 ઘરની આ દિશામાં પ્રગટાવવો દીવો, વધશે સુખ-સમુદ્ઘિ | Vastu Enlighten A Lamp In These Direction Me Cure Your Problem
.            જ્યોત જગતની

તાઃ૨૪/૨/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર નિખાલસપ્રેમ પકડીને ચાલતા જીવનમાં,મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા થાય
જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
....આ પાવનકૃપા પ્રભુની અવનીપર કહેવાય,એ પવિત્રદેહથી જગતનીજ્યોત પ્રગટાવી જાય.
જગતમાં જીવનુસમયે અનેકદેહથી આગમનથાય,માનવદેહ એનિરાધારધથીબચાવીજાય
અવનીપર કર્મનો સંબંધ મળેલદેહને,નાકોઇ જીવથી આગમનવિદાયથી કદીદુરરહેવાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,ના કદી દેહને કર્મનો સાથ મળે
પરમાત્માની પવિત્રકૃપાએ જીવનેમાનવદેહમળે,જે મળેલદેહને જીવનમાંકર્મ કરાવી જાય
....આ પાવનકૃપા પ્રભુની અવનીપર કહેવાય,એ પવિત્રદેહથી જગતનીજ્યોત પ્રગટાવી જાય.
જગતમાં પવિત્રહિંદુ ધર્મનીજ્યોત પ્રગટાવી,પવિત્ર ભારતદેશથી મળેલદેહપર પ્રસરીજાય
જીવને માનવદેહમળે એપાવનકૃપા પ્રભુનીકહેવાય,સમયેજીવને જન્મમરણથીબચાવીજાય
ધરતીપર મળેલદેહને કર્મનોસંબંધ મળે,નાકોઇ દેહથીકદી સમયને છોડીને જીવનજીવાય
માનવદેહને હિંદુધર્મની પવિત્ર પ્રેરણાએ,ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદનકરી આરતીકરાય
....આ પાવનકૃપા પ્રભુની અવનીપર કહેવાય,એ પવિત્રદેહથી જગતનીજ્યોત પ્રગટાવી જાય.
=========================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment