March 23rd 2023
$$$$
$$$$
. પવિત્રકૃપામળી
તાઃ૨૩/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે હિંદુધર્મમાં લક્ષ્મીમાતાની,જ્યાં શ્રધ્ધાથી માતાની પુંજા કરાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રસુખ મળે,એ માતાની પવિત્રકૃપા કહેવાય
....પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે જીવનમાં,જ્યાં ઘરમાં આરતી કરીને પુંજા કરાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે ભારતદેશથી જીવને પવિત્રપ્રેરણા કરી જાય
ભગવાને સમયે અનેક પવિત્રદેહથી જન્મ લીધા,જેથી ભારતદેશ પવિત્રથઈજાય
પવિત્રપ્રેરણા લક્ષ્મીમાતાની જીવનમાં,એમળેલદેહને ધનનીકૃપાથી સુખઆપીજાય
અજબ પવિત્રકૃપાળુ માતાય છે જેમને,ધનલક્ષ્મીમાતાથી જીવનમાં પુંજાય કરાય
....પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે જીવનમાં,જ્યાં ઘરમાં આરતી કરીને પુંજા કરાય.
ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય નાઅપેક્ષા કોઇ રખાય,એ માતાનોપ્રેમ કહેવાય
પ્રભાતે ઘરમાં પ્રભુની પુંજા કરતા,ધુપદીપ પ્રગટાવી વંદન કરી આરતી ઉતારાય
અનેક પવિત્રદેહ છે હિંદુધર્મમાં પરમાત્માના,શ્રધ્ધાથી ઘરમાંજ પ્રભુનીપુંજા કરાય
મળેઆશિર્વાદ પરમાત્માના માનવદેહને,જીવનમાં નાકદી વંદનકરી અપેક્ષારખાય
....પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે જીવનમાં,જ્યાં ઘરમાં આરતી કરીને પુંજા કરાય.
#################################################################
No comments yet.