April 2nd 2023
. પવિત્રરાહ જીવની
તાઃ૨/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા મળે જીવને,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
અદભુતલીલા અવીનાશીની કહેવાય,એજ માનવદેહને સમયે સમજાઈ જાય
....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
ભગવાને અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મલીધા,જે માનવદેહપર કૃપા થાય
મળેલસમયે જીવને માનવદેહમળે,જે અનેકનિરાધારદેહથી જીવને બચાવીજાય
જીવને અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણથીઅનુભવાય
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહને,સમયે શ્રધ્ધાથીઘરમાં ભક્તિકરાવીજાય
....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
જગતમાં પવિત્રદેશ ભારત કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મી પ્રેરીજાય
પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહને પ્રેરણામળૅ,ઍ જીવને ભક્તિરાહેલઈ જાય
જીવને મળેલમાનવદેહને કર્મનોસાથમળે,પ્રભુકૃપાએ જીવને પવિત્રકર્મ કરાવીજાય
એપાવનકૃપા મળે ભગવાનની દેહનાજીવને,કૃપાએ જન્મમરણથી મુક્તિમળીજાય
....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
*******************************************************************
April 2nd 2023
. મળે માનવદેહને
તાઃ૨/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલ માનવદેહપર ભગવાનની,પવિત્રકૃપામળે જે દેહને સુખઆપી જાય
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,જે જીવનમાં પવિત્રકર્મથી જીવાડી જાય
...મળેલદેહના જીવને જગતમાં કર્મનીરાહ મળીજાય,નાઅપેક્ષા કોઇ જીવનમાં અડી જાય.
જીવને અનેકદેહથી સમયે જન્મ મળે અવનીપર,માનવદેહ પરમાત્માની કૃપા કહેવાય
જન્મથી મળેલદેહને કર્મનો સંબંધ અડે જીવનમાં,ના કોઇ પવિત્રરાહે જીવન જીવાય
ભગવાનની પાવનકૃપા મળે મળેલદેહને જીવનમાં,ઍ જીવનમાંપવિત્રકર્મ કરાવી જાય
પ્રભુનીકૃપામળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભગવાનની ભક્તિકરાય
...મળેલદેહના જીવને જગતમાં કર્મનીરાહ મળીજાય,નાઅપેક્ષા કોઇ જીવનમાં અડી જાય.
જીવને જન્મથી દેહમળે અવનીપર,જે જીવનામળેલમાનવદેહને કર્મનીરાહે જીવાડીજાય
અનેકદેહનો સંબંધ જીવને જન્મથી,પરમાત્માની કૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળે,નાકોઇ કર્મનીકેડી દેહને મળીજાય
માનવદેહને ભારતદેશથી પ્રભુનીકૃપામળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુભારતમાંજન્મ લઈજાય
...મળેલદેહના જીવને જગતમાં કર્મનીરાહ મળીજાય,નાઅપેક્ષા કોઇ જીવનમાં અડી જાય.
########################################################################