August 24th 2023
. પવિત્ર સુર્યદેવ
તાઃ૨૪/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રશક્તિશાળી ભગવાન,સુર્યદેવ કહેવાય જેપ્રત્યક્ષદર્શન આપી જાય
અવનીપર સુર્યદેવની કૃપાએ સવારઅનેસાંજ મળીજાય,જે દેહનેસમયસાથેલઇજાય
.....જીવના મળેલદેહથી સમયની સાથેજ ચલાય,જે પવિત્ર સુર્યદેવની કૃપાથી મળી જાય.
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે જીવનાદેહને કર્મનોસાથ આપીજાય
જીવને અવનીપર જન્મમરણનોસંબંધસમયે,એ જીવને આગમનવિદાયથીઅનુભવાય
ભગવાનની પવિત્રકૃપાએ હિંદુધર્મની પ્રેરણામળે,જે પવિત્ર ભારતદેશથી મળી જાય
ભારતદેશમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મલઈજાય,જે ભક્તિની પ્રેરણાકરીજાય
.....જીવના મળેલદેહથી સમયની સાથેજ ચલાય,જે પવિત્ર સુર્યદેવની કૃપાથી મળી જાય.
પવિત્રશક્તિશાળીદેહ ભગવાનનો અવનીપરકહેવાય,જે સુર્યનારાયણદેહથી ઓળખાય
જગતમાં અવનીપર સુર્યદેવનીકૃપાએ,મળેલદેહને જીવનમાં સવારઅને સાંજ મળીજાય
મળેલદેહને કર્મનો સંબંધ જીવનમાં,એ જીવનાદેહને સવારઅને સાંજે કર્મ કરાવીજાય
પ્રત્યક્ષશક્તિશાળી ભગવાન સુર્યદેવ છે,જેમને પ્રભાતે વંદનઅનેદર્શનકરીઅર્ચનાકરાય
.....જીવના મળેલદેહથી સમયની સાથેજ ચલાય,જે પવિત્ર સુર્યદેવની કૃપાથી મળી જાય.
########################################################################
No comments yet.