August 29th 2023
*****
*****
. પ્રભુની અદભુત કૃપા
તાઃ૨૯/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને અવનીપર સમયે અનેકદેહથી આગમનમળે,ના કોઇ જીવથી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં માનવ્દેહનેમળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
.....જીવને સમયે જન્મથી દેહમળે અવનીપર,માનવદેહ એ ભગવાનની કૃપાજ કહેવાય.
ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરતા માનવદેહપર,ભગવાનની કૃપાનો અનુભવ થાય
પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશપર કહેવાય,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈ જાય
જગતમાંજીવને જન્મથીમળેલ માનવદેહ,એ પ્રભુકૃપાએ નિરાધારદેહથીબચાવીજાય
મળેલદેહથી શ્રધ્ધાથી પરમાત્માની,ઘરમાં ધુપદીપપ્રગટાવી દીવોકરી આરતીકરાય
.....જીવને સમયે જન્મથી દેહમળે અવનીપર,માનવદેહ એ ભગવાનની કૃપાજ કહેવાય.
જન્મમરણનો સંબંધ એ જીવનો કહેવાય,જે જીવના મળેલદેહના કર્મથી મેળવાય
પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં જન્મલઈ હિંદુધર્મની પ્રેરણાજ કરીજાય
અદભુતપ્રેરણા પરમાત્માની માનવદેહનેમળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
પવિત્રકૃપાએ સમયે જીવને અવનીપરથી,મુક્તિ આપીજાય જે પ્રભુકૃપાજ કહેવાય
.....જીવને સમયે જન્મથી દેહમળે અવનીપર,માનવદેહ એ ભગવાનની કૃપાજ કહેવાય.
#####################################################################
No comments yet.