August 21st 2023

મળેલદેહની રાહ

#####મહિમા શુભ કામનાનાં મંગલ પ્રતીકોનો… | chitralekha#####
             મળેલદેહની રાહ 

તાઃ૨૧/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાની પવિત્રરાહે જીવન જીવાય
મળેલદેહને જીવનમાં ભગવાનની પ્રેરણામળે,જીવનમાં નાકોઇજ અપેક્ષા અડીજાય
.....એ મળેલ માનવદેહની પવિત્રરાહ કહેવાય,જે જીવનમાં પ્રભુની ભક્તિ કરાવી જાય.
સમયે ભગવાનની કૃપાએ જીવને માનવદેહમળે,એ મળેલદેહને કર્મથી અનુભવથાય
પવિત્રરાહે જીવન જીવવા પ્રભુની પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા થાય
જગતમાં જીવને અનેકદેહનો સંબંધમળે જન્મથી,ના કોઇ જીવથી કદી દુર રહેવાય
અવનીપર આકુદરતનીલીલા કહેવાય,એ પ્રભુનીકૃપાએ માનવદેહથી આગમન થાય
.....એ મળેલ માનવદેહની પવિત્રરાહ કહેવાય,જે જીવનમાં પ્રભુની ભક્તિ કરાવી જાય.
જીવનેઅનેકદેહથી જન્મથીઆગમનમળે,પરમાત્માનીકૃપાએ નિરાધારદેહથીબચાવીજાય
મળેલ નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથીમળે,નાકોઇ નિખાલસકર્મથાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે જીવનમાં કર્મથી જીવન જીવાય
નાકોઇ આશાઅપેક્ષા અડે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતા પ્રભુનીકૃપા મેળવાય
.....એ મળેલ માનવદેહની પવિત્રરાહ કહેવાય,જે જીવનમાં પ્રભુની ભક્તિ કરાવી જાય.
#####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment