January 22nd 2022
++
++
. પવનપુત્ર હનુમાન
તાઃ૨૨/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રહિંદુ ધર્મમાં પરમાત્મા અનેકદેહથી,ભારતદેશમાં માનવીથી જન્મી જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપાથઈ,જે જીવને મળેલદેહને પવિત્રરાહે લઈજાય
......હિંદુધર્મને પવિત્રધર્મ કરવા ભારતદેશમાં,પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
જીવને મળેલદેહ એ જીવના ગતજન્મના,મળેલદેહથી થયેલ કર્મથી મળીજાય
માનવદેહ મળે જીવને જે બીજા અનેક નિરાધાર દેહથી,જીવને બચાવી જાય
હિંદુધર્મમાં માતાઅંજનીના લાડલા દીકરા,જે પવનદેવના દીકરા પણ કહેવાય
પરમકૃપાળુ ભગવાન શ્રીરામના ભક્તથયા,જેમને રામભક્ત હનુમાનથી પુંજાય
......હિંદુધર્મને પવિત્રધર્મ કરવા ભારતદેશમાં,પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
જગતમાં શ્રીહનુમાનને પરમ શક્તિશાળી,બજરંગબલી હનુમાનથી વંદનકરાય
પરમશક્તિ માતાઅંજનીની કૃપાથીમળી,જે પુત્રહનુમાનથી શ્રીરામનેમદદ થાય
ૐ નમો હનુમંતે નમો નમઃથી પુંજા કરતા,ભક્તપર એ પવિત્રકૃપા કરી જાય
પ્રભુ શ્રીરામને અનેકરાહે મદદકરતા,સીતામાતાનેલાવી લંકાને સળગાવીજાય
......હિંદુધર્મને પવિત્રધર્મ કરવા ભારતદેશમાં,પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
####################################################################
No comments yet.