લાલજીનો જન્મદીન
.
.
.
.
.
.
.
.
.
.
.
. .લાલજીનો જન્મદીન
તાઃ૧૭/૧૦/૨૦૧૨ (૧૭/૧૦/૧૯૩૮) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મદીનની રાહ જોતાં,આજે એ આવી ગયો દેખાય
લાલજી મારા વ્હાલા,નામે સુરેશલાલથી ઓળખાય
. ………………….જન્મદીનની રાહ જોતાં.
બહેન અમારી શકુ નિખાલસ,તેમના પાવન કર્મથી દેખાય
બનેવી મારા અવનીએ આવી,બહેનનાએ સંગી બની જાય
આશીર્વાદ અંતરથી આપીને,નિર્મળ રાહ અમને દઈ જાય
પ્રાર્થના જલાસાંઇને કરીએ,સુખશાંન્તિથી વર્ષો જીવી જાય
. ……………………જન્મદીનની રાહ જોતાં.
રેખા સપના વ્હાલી દીકરીઓ,જે સંસ્કારથી જીવી જાય
મળતો પ્રેમ માબાપનો વ્હાલે,સંગે મામામામી હરખાય
સંતાનના સંતાનને નિરખી,લાલજી જીવનમાં ખુશથાય
આશીર્વાદની કેડીનાસંગે,સૌના જીવનઉજ્વળ થઈજાય
. ……………………જન્મદીનની રાહ જોતાં.
Happy Birthday Lalji Happy Birthday Sureshlal