May 12th 2021

શ્રી લક્ષ્મી માતાજી

## જાણો કોણ છે દેવી મહાલક્ષ્મીના માતા-પિતા, તેમજ લક્ષ્મીજી જોડે સંકળાયેલા અન્ય રહસ્યો. - Suvichar Dhara##

.          .શ્રી લક્ષ્મી માતાજી

તાઃ૧૨/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમપ્રેમાળ સંગે પવિત્રકૃપાળુ,માતા લક્ષ્મીજી હિંદુધર્મમાં ઓળખાય
પવિત્ર વિષ્ણુ ભગવાનના એપત્નિ,સંગે ધનલક્ષ્મીમાતા પણ કહેવાય
....માતાની પવિત્રકૃપા જન્મ લીધેલ દેહ પર,જે શ્રધ્ધાથી પુંજાએ મળી જાય.
પરમકૃપાળુ માતા છે જે ભારતદેશમાં,જન્મલઈ ધરતી પવિત્ર કરી જાય
પરમાત્માએ દેહ લીધો વિષ્ણુ ભગવાનનો,જેમની હિંદુધર્મમાં પુંજા થાય
માનવદેહપર પ્રભુનીકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવાય
લક્ષ્મીમાતા સહિત વિષ્ણુ ભગવાનની કૃપાએ,જીવનમાં શાંંતિ મળીજાય
....માતાની પવિત્રકૃપા જન્મ લીધેલ દેહ પર,જે શ્રધ્ધાથી પુંજાએ મળી જાય.
સમયની સાથે ચાલતા માનવજીવનમાં,પાવનકૃપાએ પ્રભુકૃપા મળી જાય
પવિત્રઅદભુતકૃપા હિંદુધર્મમાં પ્રભુની,જે અનેકદેહથી જન્મલઈ આવીજાય
જીવને જન્મથી મળેદેહ ગતજન્મનાકર્મથી,જન્મમરણનો સંબંધ આપીજાય
માતાની કૃપા અને સાથે પ્રભુનો પ્રેમ મળે,જે જીવને મુક્તિએ લઈ જાય 
....માતાની પવિત્રકૃપા જન્મ લીધેલ દેહ પર,જે શ્રધ્ધાથી પુંજાએ મળી જાય.
==========================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment