August 18th 2021

કર્મની પવિત્રકેડી

જાણો, મહાતપસ્વીની અને રામ ભક્ત માતા શબરીના જીવનની પાવન કથા વિષે… – Gujarat Page
.          .કર્મની પવિત્રકેડી

તાઃ૧૮/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
જીવને મળેલમાનવદેહને પરમાત્માની પ્રેરણા,જીવનમાં થઈરહેલ કર્મથી સમજાય
અવનીપરનુ આગમન અનેકદેહથી મળે,માનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય
.....અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ,જે ગતજન્મના થયેલકર્મથી જીવને દેહ મળી જાય.
જગતપર ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી,જન્મ લઈને માનવદેહને પ્રેરી જાય
કુદરતની આપાવનલીલા કહેવાય,જે અનેકદેહથી પરમાત્મા પવિત્રકૃપા કરી જાય
સમયને નાકોઇ પકડીશકે જગતમાં,એ કુદરતનીકેડી કહેવાય જે દેહને મળીજાય
જગતપર મળેલદેહને સમયનો સાથ મળૅ,એ જીવનાદેહને ઉંમરથીજ મળતો જાય
.....અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ,જે ગતજન્મના થયેલકર્મથી જીવને દેહ મળી જાય.
પ્રેમ મળે પાવનકર્મથી જે જીવનમાં સુખ આપી જાય,ના કોઇજ અપેક્ષા રખાય
મળેલ દેહને કર્મનો સાથ મળે જીવનમાં,એ પવિત્રકર્મથી દેહનેસુખ આપી જાય
અદભુતલીલા ધરતીપર પરમાત્માની,જે જીવને મળેલદેહને પવિત્રકર્મથી સમજાય
મળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,એ પાવનકર્મથી જીવનમાં સુખમળી જાય
.....અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ,જે ગતજન્મના થયેલકર્મથી જીવને દેહ મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment