January 19th 2022
. .ભરોશો ભગવાનપર
તાઃ૧૯/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહપર પરમાત્માની કૃપાછે,જે દેહને હિંદુધર્મ આપી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
.....એ પવિત્રકૃપા માનવદેહપર થઈ,જ્યાં હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
જીવને સંબંધસમયનો નાકોઇથી છટકાય,જન્મમરણએ સમયે મેળવાય
ભગવાનની પવિત્રકૃપા ધરતીપર,જ્યાં મળેલદેહમાં માનવદેહને સમજાય
અનેકદેહ મળેજીવને જેમાં માનવદેહ,એ પરમાત્માની કૃપાએ મળીજાય
અદભુતકૃપા પ્રભુનીછે જેહિંન્દુધર્મની જ્યોત,ભારતદેશથી પ્રગટાવી જાય
.....એ પવિત્રકૃપા માનવદેહપર થઈ,જ્યાં હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
અવનીપર માનવદેહમળે એ પ્રભુનીકૃપા,જે દેહને સમય સાથે લઈ જાય
મળેલદેહને જીવનમાં ઉંમરઅડે,જે સમયેબાળપણજુવાનીઘડપણ મેળવાય
જન્મમરણનો સંબંધદેહને,જે દેહથી થયેલ કર્મથી આવનજાવન આપીજાય
માનવદેહને પ્રભુપર ભરોશોરાખતા,જીવના પવિત્રકર્મથી મુક્તિમળી જાય
.....એ પવિત્રકૃપા માનવદેહપર થઈ,જ્યાં હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
*************************************************************
No comments yet.