January 30th 2022
. પરમકૃપાળુ પ્રભુ
તાઃ૩૦/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દુનીયાપર પવિત્રકપા પરમાત્માની છે,જે માનવદેહને સમયે સમજાય
મળેલદેહને પાવનરાહમળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય
....જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે સમયનીસાથે દેહને લઈજાય.
કુદરતની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે જીવને આગમને દેખાય
જીવને અનેકદેહનોસંબંધ ધરતીપર,માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય
પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહ મળે,મનુષ્ય દેહને સમજણથી જીવાય
પાવનરાહ મળે માનવીને જીવનમાં,જ્યાં ભગવાનની કૃપા થઇજાય
....જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે સમયનીસાથે દેહને લઈજાય.
જગતમાં ભારતનીભુમીને પવિત્રકરવા,પ્રભુ અનેકદેહથી જન્મી જાય
પવિત્રદેહથી જન્મલઈ ભક્તોને પ્રેરણાકરી,જે જીવને મુક્તિમળી જાય
જીવનેસંબંધ અવનીપર જન્મમરણનો,શ્રધ્ધાની ભક્તિથી કપામેળવાય
પાવનરાહે પવિત્રકૃપા મળે,જે જીવને અવનીપરથી મુક્તિ આપીજાય
....જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે સમયનીસાથે દેહને લઈજાય.
============================================================
January 30th 2022
***
**
. કૃપા મળે પવિત્ર
તાઃ૩૦/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહ મળૅ માતાની પવિત્રકૃપાએ,જે કલમની પ્રેરણાકરી જાય
મળેલમાનવદેહને જીવનમાં રાહમળે,થયેલ રચનાથી પ્રેમીમળીજાય
.....એ કલમની કૃપાળુ માતાસરસ્વતીના,આશિર્વાદથી કલમને પકડાય.
જીવને અવનીપર માનવદેહમળે,જે સમયસમજીને ચાલવા લઈજાય
હિંદુધર્મમાં પાવનકૃપા મળેદેહને,જે દેવદેવીઓની પવિત્રકૃપાકહેવાય
ભારતદેશની ધરતીને પાવનકરવા,અનેકદેહથી પ્રભુ જન્મલઈ જાય
કલમ અને કલાની પવિત્રમાતા,ભક્તોપર પવિત્રપ્રેરણા કરતા જાય
.....એ કલમની કૃપાળુ માતાસરસ્વતીના,આશિર્વાદથી કલમને પકડાય.
જગતમાં કલાનીકેડી પારખી,માનવદેહને અનંત આનંદ મળીજાય
માતાની પવિત્રપ્રેરણાથી કલમને પકડાય,જે થયેલરચનાથી દેખાય
અદભુતકૃપાળુ માતા હિંદુધર્મમાં,શ્રધ્ધાથી વંદનકરતા કૃપાકરી જાય
સમયની સાથે ચાલતા મળેલદેહના જીવનમાં,પવિત્રસુખ મળીજાય
.....એ કલમની કૃપાળુ માતાસરસ્વતીના,આશિર્વાદથી કલમને પકડાય.
###########################################################