February 18th 2022
++
++
. .કૃપા અવનીપર
તાઃ૧૮/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પ્રત્યક્ષ દેવ છે હિંદુધર્મમાં,જે સુર્યનારાયણ દેવ કહેવાય
તેમના આગમને દુનીયાને સવારમળે,સમયે વિદાયલેતા રાત્રી થાય
....એ અજબ શક્તિશાળી કૃપાળુદેવ છે,જે અવનીપર દીવસ આપી જાય.
ભારતદેશમાં હિંદુધર્મથી પ્રેરણાકરી,એ મળેલમાનવદેહપર કૃપાથાય
જીવનમાં દીવસને આગમનવિદાય આપવા,સુર્યદેવ દર્શનઆપીજાય
હિંદુધર્મમાં સુર્યદેવનેસવારે જળચઢાવી,ૐ હ્રીં સુર્યાયનમઃથી પુંજાય
જગતમાં અબજોવર્ષોથી કૃપા કરીજાય,જે મળેલદેહને અનુભવથાય
....એ અજબ શક્તિશાળી કૃપાળુદેવ છે,જે અવનીપર દીવસ આપી જાય.
જગતમાં જીવનેદેહથી જન્મમળે,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
જીવને જન્મમરણનો સંબંધ જગતપર,એ પરમાત્માનીકૃપાએ મળીજાય
જગતમાં પ્રત્યક્ષદેવ સુર્યનારાયણ છે,જેજીવનેમળેલદેહપર કૃપાકરીજાય
સુર્યદેવપર શ્રધ્ધારાખીને જીવનજીવતા,જીવનમાં કૃપાએ સુખમળીજાય
....એ અજબ શક્તિશાળી કૃપાળુદેવ છે,જે અવનીપર દીવસ આપી જાય.
############################################################
No comments yet.