January 25th 2023

હિંદુ ધર્મનીકૃપા

 ***'ૐ' અને '786' વચ્ચેનો અતૂટ અજાણ્યો સંબંધ! | Important Relation Between Islamic 786 and the Hindu OM in hindi - Gujarati Oneindia***
.             હિંદુ ધર્મનીકૃપા 

તાઃ૨૫/૧/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુત પાવનકૃપા હિંદુધર્મની માનવદેહને મળી જાય,જે ભારતદેશથી પ્રસરી જાય
જગતમાં પવિત્ર ભારતદેશજ કહેવાય,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય
....માતાના પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈ જાય,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ કર્યો ભારતદેશથી,જ્યાં સમયે પવિત્રદેહથી જન્મ લઈ જાય
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજા કરતા,સમયે દેવ અને દેવીઓની પુંજાપણથાય
માનવદેહપર પવિત્ર લક્ષ્મીમાતાની કૃપામળે,જે જીવનમાં ધનકૃપાથી સુખ આપીજાય 
પવિત્ર પુજ્ય વિષ્ણુ ભગવાનની પેરણા મળે,જીવનમાં નાઆશાકે અપેક્ષા અડી જાય
....માતાના પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈ જાય,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
પરમાત્માએ અનેકદેહથી સમયેદેહલઈ,માનવદેહને પવિત્રરાહે જીવનમાં પ્રેરણાકરી જાય
પવિત્ર માતાનાદેહથી માનવદેહને જીવનમાંપ્રેરણાકરે,જે મળેલદેહને પવિત્રરાહમળીજાય
અવનીપર જીવનુ આગમન અનેકદેહથી સમયે થાય,માનવદેહ એ પ્રભુનીકૃપાએ મળે 
જીવને નિરાધાર દેહથી જન્મમળે સમયે,એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળી જાય
....માતાના પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈ જાય,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
########################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment