February 21st 2023
. પવિત્ર પ્રેમનીરાહ
તાઃ૨૧/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહને,પવિત્રરાહે સમયનો સંગાથ મેળવાય
જીવનમાં નામોહ કે માયાનીકેડી અડી જાય,જે મળેલદેહને સુખ મળીજાય
....માનવદેહને જીવનમાં પ્રભુની પવિત્રકૃપા મળે,જે દેહને પવિત્રરાહે જીવાડી જાય.
પ્રભુકૃપાએ જીવને સમયે માનવદેહ મળે,એ જીવને પવિત્રકર્મનો સાથ મળે
પરમાત્માની કૃપાએ અવનીપર જન્મમરણથી,જીવને સમયે મુક્તિ મળીજાય
જગતમાં ભગવાનની કૃપા મળે,જ્યાં શ્ર્ધ્ધાથી ભગવાનની ઘરમાં પુંજાકરાય
અવનીપર પરમાત્માએ ભારતદેશમાં,પવિત્ર જન્મલીધા જે સમયેકૃપાકરીજાય
....માનવદેહને જીવનમાં પ્રભુની પવિત્રકૃપા મળે,જે દેહને પવિત્રરાહે જીવાડી જાય.
જીવને મળેલદેહને જીવનમાંનાકોઇ આશારખાય,કેનાકોઇ પ્રેમનીઅપેક્ષારખાય
પવિત્રભાવનાથી શ્રધ્ધારાખીને ઘરમાં,ધુપદીપ પ્રગટાવી દીવો કરી વંદનકરાય
ભગવાનની સમયે પુંજા કરી પ્રાર્થના કરાય,જે દેહપર ભગવાનની કૃપા થાય
મળેલ દેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,જે દેહના જીવને મુક્તિ આપીજાય
....માનવદેહને જીવનમાં પ્રભુની પવિત્રકૃપા મળે,જે દેહને પવિત્રરાહે જીવાડી જાય.
****************************************************************
February 21st 2023
***
***
. વિઘ્નહર્તા ભાગ્યવિધાતા
તાઃ૨૧/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં હિંદુધર્મમાં પવિત્ર સંતાન,પિતાશંકર અને માતાપાર્વતીના કહેવાય
પવિત્ર વ્હાલાસંતાન શ્રીગણેશ થયા,જે વિઘ્નહર્તા અને ભાગ્યવિધાતા થયા
...હિંદુધર્મમાં પરમાત્માના પવિત્રદેહથી,ભારતદેશમાં સમયેજન્મલઈજાય એકૃપા કહેવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મમાં ભગવાન જન્મીજાય,નામોહમાયાનીચાદર અડીજાય
જીવને જન્મમળે પરમાત્માથી અવનીપર,જે જીવનમાં કુળ આગળ લઈ જાય
મળેલદેહપર પ્રભુનીકૃપાએ જીવનમાં,સમયેવિઘ્નહર્તા અનેભાગ્વિધાતાને પુંજાય
પવિત્ર માતાપાર્વતીના સંતાનશ્રીગણેશકહેવાય,જેમની પવિત્રકામમાં પુંજાકરાય
...હિંદુધર્મમાં પરમાત્માના પવિત્રદેહથી,ભારતદેશમાં સમયેજન્મલઈજાય એકૃપા કહેવાય.
મળેલ પરિવારને પવિત્ર પ્રસંગ અને કામમાં,હિંદુધર્મમાં શ્રીગણેશને વંદનકરાય
પવિત્રભગવાન જે શંકરભગવાન અને પવિત્રમાતાપાર્વતીએ હિન્દુધર્મમાંકહેવાય
શ્રીગણેશ એ પ્રથમસતાન બીજા કાર્તિકેય,અને દીકરી અશોકસુંદરી જ્ન્મીજાય
જગતમાં હિંદુધર્મમાં એપવિત્રસંતાન કહેવાય,જે દુઃખહર્તા સુખકર્તાથીઓળખાય
...હિંદુધર્મમાં પરમાત્માના પવિત્રદેહથી,ભારતદેશમાં સમયેજન્મલઈજાય એકૃપા કહેવાય.
પવિત્ર સંતાન માતાપિતાના થયા,એ જીવનમાંક્રૂપા મળતા ધાર્મીકકામ કરીજાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રસ્ધ્ધારાખીને,શ્રી ગણેશની કૃપાથી પવિત્રકામકરાય
પવિત્ર શંકરભગવાનની અન માતાપાર્વતીકૃપાએ,પત્ની રીધ્ધીસિધ્ધીથીપરણીજાય
શ્રીગણેશને જીવનમાં કુળઆગળ લઈ જવા,સંતાન શુભ અને લાભ જન્મી જાય
...હિંદુધર્મમાં પરમાત્માના પવિત્રદેહથી,ભારતદેશમાં સમયેજન્મલઈજાય એકૃપા કહેવાય.
##કુળ##################################################################