January 15th 2022
++
++
. ભગવાનપર ભરોશો
તાઃ૧૫/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને ભગવાનની ભક્તિકરતા,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય
મળેલદેહને જીવનમાં પ્રભુની કૃપાએ,નાકોઇ તકલીફ કે આફત અડીજાય
.....એ પવિત્રકૃપા ભગવાનની દેહપર,જયાં ભગવાનપર ભરોશો રાખીને જીવાય.
હિંદુધ્રર્મમાં અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધા,જે પવિત્રકૃપા કહેવાય
મળેલદેહને ભગવાનપર વિશ્વાસ રાખીને,પુંજા કરતા પ્રભુનીકૃપા મળીજાય
જીવનમાં માનવદેહને કર્મનો સંબંધ,જે સમયનીસાથે મળેલદેહને લઈ જાય
અવનીપર મળેલદેહને જીવનમાં પ્રભુની પુંજાથી,જીવનમાં સુખ મળી જાય
.....એ પવિત્રકૃપા ભગવાનની દેહપર,જયાં ભગવાનપર ભરોશો રાખીને જીવાય.
પવિત્રઆંગળી ચીંધી પરમાત્માએ માનવદેહને,જે જીવનમાં પવિત્રકર્મ કરાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,એ શ્રધ્ધાથી ભક્તિ કરતા કૃપા થાય
અજબ શક્તિશાળી સંગે પવિત્રકૃપાળુ,પ્રભુએ જન્મ લીધેલા દેહથી મેળવાય
કુદરતની આ પવિત્રલીલા મળેલ માનવદેહપર,જે જીવને પ્રેરણા આપી જાય
.....એ પવિત્રકૃપા ભગવાનની દેહપર,જયાં ભગવાનપર ભરોશો રાખીને જીવાય.
=================================================================
No comments yet.