પ્રેમ સંગે કૃપા મળે
.
. .પ્રેમ સંગે કૃપા મળે તાઃ૩/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે અનેકદેહથી જન્મલઈ કૃપા કરી જાય પવિત્રદેહથી પધાર્યા હીંદુ ધર્મમાં,જે પવિત્રકૃપાળુ દેવ દેવીઓથી ઓળખાય ....મળેલ માનવદેહને કૃપામળે,સંગે પ્રભુનોપ્રેમ મળતા જીવને જન્મમરણ છુટી જાય. માતાનો પવિત્રપ્રેમ સંગે કૃપા મળતા,દેહને પવિત્ર ભક્તિની રાહ મળી જાય શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુની પુંજા કરતા,કૃપાએ સમયની સમજ પડી જાય જીવનમાં માતાની પુંજાથી મળેલદેહને,સંતાનપર માતાની પવિત્રકૃપા થઈજાય નાઅપેક્ષા કોઇ રહે પ્રભુનીકૃપાએ,કે નાકોઇ મોહમાયા પણ દેહને અડી જાય ....મળેલ માનવદેહને કૃપામળે,સંગે પ્રભુનોપ્રેમ મળતા જીવને જન્મમરણ છુટી જાય. પવિત્ર પ્રેમાળ માતાપિતાએ પરમાત્માની કૃપા છે,જે દેવદેવીઓ પણ કહેવાય ભારતનીભુમીને પવિત્રકરીછે દુનીયામાં,જ્યાં ભગવાનની પવિત્રકૃપાજ થઈજાય પરમાત્માએ લીધેલદેહ કોઇપણદેહને,શ્રધ્ધાથી પુંજનકરી ધુપદીપથીવંદન કરાય જે દેવ અને દેવીઓથી જન્મલઈં,જીવને મળેલદેહને ભક્તિની પ્રેરણાઆપીજાય ....મળેલ માનવદેહને કૃપામળે,સંગે પ્રભુનોપ્રેમ મળતા જીવને જન્મમરણ છુટી જાય. ###################################################################